________________
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન છે. શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે જે તમે સાંભળશે તે અતિશયોક્તિ લાગશે પણ તેમ નથી પણ વાસ્તવિક છે, “નાતિā' અરિહંત તરફ દષ્ટિ જાય તેથી પાપ નાશ થાય; આ અર્થવાદ નથી પણ વિધિવાદ છે. કારણ કે ગુણના દર્શન પણ વ્યકિતના દર્શન નહિ. જિનશાસનમાં ગુણના દર્શન હેવાથી પહેલી સ્તુતિ “અષામાનમાં પ્રશમરસમાં બેય દષ્ટિ ઝલી રહી છે. જેની આંખમાં રાગ, રેષ, મેહ અને તેના વિકાર નથી એવા ભગવાનને દેખવા માત્રથી શું થવાનું? જેમ જગતમાં મનહર સ્ત્રીને ચાળા કરતાં દેખીએ તે વખતે વિકાર થયા વગર રહે નહી. તેમ તેમની દષ્ટિ વિચારીએ ત્યારે શાંત, તે દેખવાથી કઈ સ્થિતિ દેખાય? આપણે અવગુણ માટે આરિ. તે આત્માને આરિસે છે, મારા આત્માને કે બનાવી તેને અહિં મને નમુને આપે છે. આ બનાવતે દુનિયામાં આ આરિસે વર્તમાનને દેખાડે છે. ભૂત કે ભવિષ્યની ચીજ દેખાડતું નથી. આ આરિસે ભવિષ્યની ચીજ ધ્યેયને બતાવે છે, તારા આત્માને આ બનાવ! મૂતિ દેખીને આત્માને કેળવું આ રીતે દોરે તે બરાબર શાંત દૃષ્ટિ આવે.
તુલના કરનારને દેખવામાં આવે એટલે ખલાસ; આત્મા આ થ જોઈએ. પારકા છોકરાને શણગારેલે જોઈને સજ્જન હાઈએ તે એહ! એહ! થાય” છતાં આ દેખીને કેમ નથી થતું? આ વાત વિચારશે તે દ્રષ્ટિથી નિહાળે ! તુલનાથી વિચારે! આત્માના આરિસા તરીકે ગણો, આથી દેશે એટલે, તમારા અંદરના પાપ જશે. દવે અજવાળું કરે એટલે અંધારું ભાગે, તેમ એમને આકાર એ છે કે, તેમને દેખનારના અજ્ઞાનના પડલે નાશ પામે છે. જિનેશ્વરની આકૃતિ દેખી શું વિચાર!
આ જિનેશ્વરની આકૃતિ દેખીને વિચારે કે હું નેકષાય કષાયમાં ડુબેલે’ આ તે નિષ્કષાય અને નિર્બોષાય વાળા, આરિસે આપણા