________________
૭૨ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન નાશ પામે છે તે જેમ તમે બીજાને લાંચીયા કહે તેમ તમારા પરમેશ્વર પણ લાંચીયા બને. “મા તમો : બેમાં દેષ સરખે છે. જ્યાં સુધી ઉંડા ઉતરે નહી ત્યાં સુધી એમ લાગે કે જન અને જૈનેતર સત્કાર–સન્માન–જપ-તપ-ધ્યાનથી પાપને ક્ષય માને છે, પણ તેમાં ફરક છે પેલાઓનું ભજન પૂજન-ઈશ્વરનું વ્યક્તિની અપેક્ષાએ છે પણ ગુણ સાથે સંબંધ નથી. અહિં જિનેશ્વરનું ભજન વ્યક્તિ તરીકે નથી, પણ રાગ દ્વેષ જીત્યા, જગતને સ્વાતંત્ર્યને સંદેશ આપે, તેના રસ્તા બતાવ્યા, તેના માટે જે જે સાધને જોઈએ તે પુરા પાડ્યા માટે અહિં ઈશ્વરને નમસ્કાર. અહિં રૂષભ કે મહાવીર તરીકે નમસ્કાર નથી. આ વિચારશે તે માલમ પડશે કે પંચપરમેષ્ઠીમાં એક તીર્થકરને દાખલ કેમ ન કર્યા? “નર્મો અરિહંતાણું રાખ્યું તેને બદલે નમો વાપરત રાખવું હતું? તે પછી “નમો સિદ્ધાળ' કહેવું હતું. “gmnિ gai ' ભલે એક જ હોય તેને ગુણ દ્વારાએ પૂજીએ તે ગુણવાળા બધાની પૂજા થઈ, અહિંથી વિદેશ ગયેલે એક માણસ અભ્યાસની સારામાં સારી ડીગ્રી લઈને આવે તેને તમે ભેગા મળીને માન આપે છે તે વ્યક્તિનું માને છે. પણ સુંદર કેળવણીની કિંમત શું? એક માણસની દીક્ષાને અંગે વરઘેડે નીકળે તેમાં તમે કહે છે કે ફલાણા ભાઈને વરઘેડે ! દીક્ષાનો વરડે છે પણ ભાઈને નથી. અહિં આગળ ઋષભદેવજી કે મહાવીરસ્વામી ભલે તિર્થંકર થયા પણ તેમને કયા રૂપે માનીએ છીએ? મહાવીર કે ઋષભદેવ તરીકે નહિ પણ અરિહંત રૂપે માનીએ છીએ.
ક્યા શત્રુને હણને ઝંડે ફરકાવ્યો? તે શત્રુને હણવા માટે સાધને કેણે પૂરા પાડ્યા! તીર્થકરોએ, તેમને રાગદ્વેષશત્રુને હણવાની સામગ્રી પૂરી કરી આપી તેથી નમસ્કાર. અરિહંતાણું પદ ગુણ તરીકે છે. : “નમો હૂિંતા કેમ રાખ્યું? પંચપરમેષ્ઠીમાં, એ સર્વ