________________
એકત્રીસમું ] સદ્ગુમ દેશના—વિભાગ મીજ
શાસનમાં નમાઅરિહંતાણુ સ્થિર રહેવાથી, સાગરાપમ સુધી કે પલ્યાપમના આયુષ્ય ભાગવીને આવનારા જીવ કયા તીમાં આરાધના કરીને જન્મ્યા તેના સબંધ આમાં શે ? અનંતા તી કરેાના શાસનમાં ખરા સ ંબંધ હોય તે ‘નમાઅરિહતાણુના છે. દેવલેાકથી ચ્યવીને જેને પૂર્વે આરાધના કરેલી છે તે ‘તમે અરિહ ંતાણુ' સાંભળતાં જાતિસ્મરણ પામે છે. મહાવીર રૂષભ તે સ કાલ શાસનમાં વ્યાપક નહિ. પણ ‘નમેા અરિહંતાણુ’ સર્વક્ષેત્ર કાલમાં વ્યાપક છે. આમાં કોઇ વ્યકિતનું નામ નથી. જેમ રસેઇએ એવું કેાઈનું નામ છે ? ના. ઘરના મનુષ્ય હાય તે પણ જો રસાઈ કરે તે તેને રસોઈએ નામ તરીકે કહે છે. તેમાં તેણી એળખાણ વ્યક્તિ તરીકે નહિ પણ ધંધા તરીકે છે. મહાજનમાં પારેખ-ચાકસી તે શાના અંગે ? ધંધા તરીકે. વ્યકિત તરીકે કેઈનું નામ નહિ, તેમ અરિહંતને ગુણ તરીકે પણ વ્યકિત તરીકે નહિ.
193
તીર્થંકરની જે પૂજા ભકિત સેવા આરાધના વિગેરે કરીએ તે વ્યકિતનું એઠું, તે ધ્યેયમાં નથી પણ તેના ગુણા ધ્યેયમાં, જેમ હીરાના ગુણની કિંમત કરો તેમાં કકડા એ એઠું, મેાતીની કિંમતમાં ગળ તે એઠું, પણ અંદરના પાણીની કિંમત. તેમ અમારે જિનેશ્વરપણું સ્વાતંત્ર્યતાના સનદ્વારાએ છે, તે સિવાય અમારે બીજો સબ ંધ નથી તમારે તે ઈશ્વર સાથે લાગે છે, તમને પેદા કર્યાં એટલે તમારા ખાપ, તેમ અહિ જિનશાસનમાં નથી. દેશ-કુલ-જાત તરીકે નથી પણ ગુણ ધારીને અંગે પૂજા કરીએ છીએ.
જિનેશ્વરના દેખાવ અજ્ઞાનપલના નાશ કરે છે.
વગેરે
જે પાપ માંધ્યા હતા તે અવગુણથી કે ગુણથી ? હિ ંસાદિ આત્માના અવગુણુથી કે ગુણથી ? અવગુણ ઉખેડવાની ગુણ છે. અવગુણા ઉખેડાતાં જપ પૂજા' તે તા અહારના દેખાવ છે. પૂજા તે અવગુણુની જડ ઉખેડવાનું કાણુ
જડ