________________
એકત્રીસમું ]
સદ્ધમ દેશના વિભાગ બીજે
ઉઠાંતરી કરીને ખીજા ભવમાં જવાના છે. ને જેમ અમરપટાને દુનિયા માનતી નથી, દુનિયા કહે છે કે-કેાઈ અમરપટા નથી. તેમ આસ્તિકે આગલા ભવને એક સરખી રીતે માને છે.
૭૧
જૈતા સિવાયના આસ્તિકા ઈશ્વરને કેવા માને છે?
પરંતુ આવતા ભવની કારવાઇ કેવી કરવી તેમાં આસ્તિકા જુદા જુદા રૂપે માને છે.
કેટલાક આવતા ભવ ને ઇશ્વરની મરજી ઉપર માને છે. જેને સિવાયના આસ્તિકા જે ઇશ્વરને સૃષ્ટિના સર્જનહાર માનનારા છે. તેએ આ જીવની પરભવની કારવાઈ, સિધ્ધિ મેળવવી પેાતાના હાથમાં નહિ પણ ઈશ્વરના હાથમાં માને છે. ઇશ્વરને સૃષ્ટિના સર્જનહાર માન્યા છતાં સીધી રીતે જોઇએ તેા કર્મોના ગુલામ માન્યા છે ! જેવાં કમ આપણે કરીએ તેવું લ ઇશ્વરને દેવું પડે છે. પેાતાના ભજન-સેવા-ધ્યાન-જપથી પાપના ક્ષય કરી શકે કે નહીં? તે સૃષ્ટિના સર્જન માનનારાએ વિચારવાનું! જપ-પૂજા—ધ્યાન-સત્કાર-સમાનથી પાપને ક્ષય થાય તેમ કહેા તા ? લાંચીએ ઇશ્વર, ઈશ્વરે ગુના કર્યાં જગતના ! કારણ ! માર્યા–જીઠુ ખાલ્યા-ચારી કરી–તા ચાર શત્રુ કેાના ? તે જગતના, તેનુ ભજન થયું એટલે માક્ ! સૃષ્ટિના સર્જનહાર તરીકે પરમેશ્વર માન્યા પછી તેના જપ-ભક્તિ-સેવાથી પાપન ક્ષય ખરે કે નહિ ? ક્ષય થાય છે તેમ માના તે પછી ઇશ્વર જેવા એઇમાની ન્યાયાધીશ કાઈ નહિ ! કારણ કે પૂજાઆદિની લાંચ લઈ ગુન્હાથી મુક્ત કર્યા.
જેના ઇશ્વર કેવા માને છે?
તે પછી તમારામાં કેમ થશે ? તમે પરમેશ્વરની સેવા-ભકિતજાપ ધ્યાનથી ક`ના ક્ષય માના છે કે નહીં ? ‘ત્તિ જ્ઞિળવવાન’ પહેલા ભવમાં ઉપાર્જન કરેલાં કર્મ તે તીર્થંકરાની ભક્તિથી