________________
ત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ઉપયોગ કર્યો. પણ શાસન–જયવંતુ હેવાથી કંઇ થવાનું નથી, કાગડાના કાકરવથી સૂર્યનો ઉદય બંધ થતા નથી. તેમ યુવકના ઉદ્ધતપણથી શાસનની પ્રવૃત્તિ બંધ થઈ નથી અને થવાની નથી. સાધુએને ડરાવવા દયા શબ્દ વપરાય છે.
જે એ દયાને આગળ કરે છે તેઓ તેમના એક કામમાં દયા બતાવે તે ખરા ? સંયમને સેટે મારવા માટે દયાને આગળ કરવી છે. હિંદુઓને ડરાવવા હોય ત્યારે મુસલમાન ગાને આગળ કરે, તેમ સાધુઓને ડરાવવા દયા શબ્દ આગળ મુકે છે. તમારા કુટુંબમાં વિધવા હેરાન થતી હોય તેને ભરણપોષણ આપે છે ? તે તેને આપવામાં મુશ્કેલી પડે છે. એક પણ જગે પર તમને દયા નથી. મુસલમાનો હિદુના ઘાતથી બચાવ માટે ગાય આડે ધરે છે તેમ આ યુવકો દયા સાધુઓને ડરાવવા માટે આગળ ધરે છે. તેને દયાની લાગણી અંશે છે નહિ.
મૂળ વાત ઉપર આવીએ–ભગવાન ઋષભદેવજી ત્રણ જ્ઞાનવાળા હતા. મરૂદેવા માતા મારે માટે આંધળાં થશે તે સમજતા હતા, મરૂદેવા જેવી બુટ્ટી તે વખતે કેઈ નહિ. ભગવાન ત્યાશીલાખપૂર્વ ઘરમાં રહ્યા તે પહેલાં કયારના મરૂદેવા માતા હતાં છતાં દયાને આડી ધરી નથી. તે વાત દયાના નામે આડી નહિ ધરતાં તમે પોતે કર્તવ્યમાં મૂકે ! તીર્થકરોના જીમાં એજ વિશિછતા. પિતે દયાની માત્ર ભાવના ભાવે તેમ નહિ પણ દયા માટે ડે. તે વરબધિવાળા છે માટે કહે છે કે તમારા બાયડી કુટુંબ, છોકરાઓ ત્યજે ! શરીરને કષ્ટ પડે તે પણ સંયમ ! કેડ બાંધી ડોશી કાંઠે બેસીને બુમ પડે તેમ નહિ પણ કેડ બાંધીને ઝંપલાવે તેથી સંયમમાં ઝંપલાવ્યું. પરિષહ ઉપસર્ગો આવશે તે સહન કરવા પડશે માટે ઝંપલાવ્યું. પ્રભુ મહાવીરે તીર્થકર નામકર્મ કઈ રીતે બાંધ્યું?
ભવાંતરથી જગતના જીના ઉદ્ધાર કરવાના પ્રયત્ન કરવા