________________
ત્રીસમું] સદ્ધર્મદેશન-વિભાગ બીજે
६७ અંધારામાં ગોથાં ખાય! બીજાને અંધારામાં ગોથાં ખાતા દેખે તે તેને કેમ થાય ? તેમ આ તીર્થકર ભગવાન અંધારામાં ગાથા ખાતા અને હું તારૂ ! આ વરાધિવાળા સમકિતમાં હોય; તર! અને તારૂ તેમાં કેટલે ફરક? તેટલે જ સામાન્ય ધિ અને વરાધિમાં ફરક છે. આ જ વાત વિચારશે તે એમની કર્મ ખપાવવાની શક્તિને ગોપવવી પડી કહિએ તે ચાલે, બીજા જીમાં કે ગૃહિલિગે કેઈ અન્યલિંગે સિદ્ધ થવાવાળા. તેમને તેવું ભાવનાનું જેર! તેમની એવી આત્માની શક્તિ ! જેથી ત્યાગ કર્યા વગર કેવલજ્ઞાન મેળવી લે તેથી તે વધારે તાકાતવાળા. જે તીર્થકરમાં વધારે તાકાત હોય તે આ બધા રસ્તા શા માટે ન લે? સંયમ–તપસ્યા વિગેરેની કડાકૂટ શા માટે તેમને કરવી પડે ? આ જગતના છે એ વગર તરવાના નથી. તે તરવાનું સાધન સંયમ–તપ–પરિષહ-ઉપસર્ગો છે તે બધું સહન કરે તે જ તરવાના છે.
સીત્તેર વર્ષને પ્રોફેસર હેય પણ છોકરાને જ્યારે ઘેર રમાડે ત્યારે “એ” “એ” કરીને રમાડ પડે છે. છોકરાની સાથે ભૂ શબ્દ શા માટે વાપરે છે? પાણી બેલાને ! આટલા ઘરડા થયા છતાં પાણીને “ભૂ’ કહેતાં શરમાતા નથી. તમને જળ-પાણી ઉદક શબ્દ આવડે છે છતાં બાળક “ભૂમાં સમજે છે પણ જળપાણીમાં સમજે તેવું નથી. માટે જળ વિગેરે છોડીને ભૂ શબ્દ બેલ પડે છે. તેમ તીર્થકરો ને જગતને ઉદ્ધાર કરે તેથી જગતના લાયકની પ્રવૃત્તિ કરવી પડે સાચે ઘેડે ન મળે તે પિતે લાકડીનો ઘડો કરાવે ને બેસાડે. શરમ નથી! કયાં છોકરાને તેવી રીતે રમાડવામાં તીર્થકર મહારાજ આત્માની શક્તિવાળા છતાં આટલા બધાંએ ઘેર બેસીને અન્ય લિગે કેવલજ્ઞાન ઉપજાવ્યું તે તેમને આ બધી કડાફટ શા માટે સૂજી? ઘરના આંગણે મધ મલતું હોય તે ડુંગરા ડેળવા કેઈ જાય નહિ. તેમ અહીં તમારી આટલી બધી શક્તિ છતાં કડાકૂટ શા માટે કરે છે? સર્વ સામાન્ય માર્ગ આ છે માટે.