________________
ત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૬પ કરેલું કર્મ શુભ અશુભ પણે ભેગવવું પડે આ સિદ્ધાંત જૈનેતરોને, જૈનેને નડી. કરેલા કર્મને ભેગવ્યા વિના છૂટકો નથી તે પછી ધર્મ ચીજ કઈ ! જે પહેલાં કરેલા પાપે ભેગવવાનાં ઉભા રહે તે ધર્મ કરવાથી ફળ શું? સદગતિ પણ પહેલાંના જે પાપે ઉભા હોય તે તે સદ્ગતિ શું કરશે?
જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ બે પ્રકારે તુટે છે.
'पावाणं च खलु भो कडाणं कम्माणं पुब्बिं दुश्चिन्नाणं दुप्पडिकंताणं वेइत्ता मुक्खो नत्थि अवेइत्ता' (दश० प्र० चू.)
| | ફૂ૦ ૨૮ કરેલા કર્મને મેક્ષ નથી, છૂટતા નથી. આ બીજી વાત ધ્યાનમાં લે પછી વાકય લગાડજો કઈ–
'तवसा वा झोसइत्ता' (द० प्र० चू०) ॥सू० १८॥
બે પ્રકારે કરેલા કર્મને નાશ થાય, વેદવાથી કાંતે તપસ્યાથી ક્ષય થાય, ખરાબ પરિણામે બાંધેલા કર્મ તે સુંદર પરૂિ ણામ થાય તે આપોઆપ નાશ પામે. જેમ પેટમાં વાયુ થયે હોય તે તે ઓડકારથી નીકળે તેનાથી ન નીકળે તે ગરમ પદાર્થ લગાડવાથી વાયુ કપાય છે; તેમ અશુભ અધ્યવસાચે બાંધેલાં પાપ તે શુભ અધ્યવસાયે તેડી શકાય, તપશ્ચર્યા એ સફલગીરી જ છે માટે ધર્મ એ જરૂરી ચીજ. પ્રતિકમણ-નીંદગીંણથી પણ પાપ ગૂટે.
જે વખતે ગાળ દીધી, કેઈને માર્યો તે વખતે પાપ બંધાયું, પણ ભૂલી ગયે! માફ કરશે ! તે તેમાં શું થયું? તે આખે રેષ ઉતરી ગયે. તેમ અહીં કષાયને અંગે થયેલા પાપે તે નિષ્કષાયથી પ્રતિકમણ-નીંદન-ગણ-કરવામાં આવે તે તે ક્ષય પામે છે. માટે કદી કષાયની પરાધીનતાથી–પ્રમાદથી ઈન્દ્રિયેની પરાધીનતાથી કર્મ બંધાયા હેય તે ધર્મ દ્વારાએ તૂટવાવાળાં થાય.