________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
૬૪
પેલું વાકય તે દુનિયાદારીની ઉપાધીમાં ખરૂં છે. પણ આત્માની સપત્તિમાં પરની તારે શી પડી' તે કહેવાવાળા સકિતમાં જ નથી, કેટલાક દયાલુ હાય પણ પેાતાનુ પેટ પરાણે ભરાતું હાય તે શું વિચારે? હું શું કરૂ!
જેટલા દુ;ખી તે જીના ગુનેગાર છે.
સમકિત વખતે આ ત્રણ અભિપ્રાય હાવા જોઈ એ–મા જાવંત્ જ્ઞાતિ વાર્તાન—ચૌદરાજલેાકમાં જે જે જીવા છે તે કઈ પાપનું આચરણ ન કરો ! તે વગર સમકિત જ નથી. તે છતાં પણ કેટલાક આપણામાં એવા હાય. ગુનેગાર ન બને તે સારી વાત પશુ ગુન્હા થયા પછી સજા થવી જોઇએ. તે સાથે પાછા મીંડુ વાળવાવાળા હાય છે. તેને પુછીએ કે શરણ કેાને લેવું પડે. આપત્તિવાળાને કે સ ંપત્તિવાળાને? પાતે સપડાયા હૈાય તે શરણુ— ખાળવાવાળાને મહેરનજરની દયાની જરૂર પડે છે. ગુનાવાળાને સજા થવી જોઈ એ. આ જીવ । નવા ગુનેગાર છે. જેટલા દુ:ખી છે તે જીના ગુનેગાર છે, જેને પહેલા ભવમાં પાપ બાંધ્યું તે અહીં દુઃખી ને? તેમને પાપ કઇ રીતે માંધ્યું તે હિ ંસાદિથી, તે બધા હિંસા વગેરે અધર્મ કરવાથી અહિં દુઃખી છે. કરેલા કર્મના ક્ષય કઈ રીતે?
તે તેની દયા જેવી ચીજ કઇ. ‘મા ચ મૂર્ત જોવ' દુષિતઃજગતના જીવામાં કાઈ જીવ પાપ ન કરે! પણ પાપ કર્યા હોય, પાપા આંધ્યા હાય તા પણ દુઃખી ન થાવ ! આ તે અસંભવિત છે. આ પ્રમાણે થાય તે પાપના ભય નહિ રહે; દુઃખી થવાનું જ હેય તે પછી તમે ખેલ્યા કે કાઇ દુઃખી થાવ નહી, એ કેમ ઘટે ? આ તુ ખેલે છે તે અન્યમતવાળાનું એકપક્ષી ખેલે છે; તુ કહે છે. તેંજર્મક્ષયો નાતિઃ કરેલા કર્મના ક્ષય નથી, ક્ષય ન હાય તેવું નથી. કર્મ એવી ચીજ છે કે તે પલ્સેપમે સાગરોપમે નાશ નથી પામતી ! તે આત્માને સુધરવાને રસ્તે નથી રહેતા, અવશ્ય ભાગવવુ પડે તેજ ક્ષય થાય ! શુભ અશુભપણે
4