________________
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન રીતે જન્મ-મરણ કર્યા કરું છું અને કરીશ. અનંતા જન્મ મરણે કર્યા પણ મારા જન્મ મરણને કેઈ છેડે ક્યારે ! આ વિચાર
ક્યાંથી આવે ! ઉત્તમકુલ જાતિમાં જન્મ્યા છતાં દેવગુરૂ ધર્મની જોગવાઈ મલી છતાં આ વિચાર ન આવે કે આ સંસારમાં રખડપટ્ટીને છેડે કયારે! દરેક ભવમાં જન્મ અને મરણ કરતા જ જવું તેને છેડે કયાં ? તે છેડે લાવવાને વિચાર જ ઉત્તમકુલમાં જાતિમાં જન્મ્યા છતાં પણ આવતો નથી, જ્યારે એ જોગવાઈ મલ્યા છેડે આવતું નથી તે જે કાળમાં જોગવાઈ ન હોય તે તે કાળમાં તે શું કહેવું. જુગલિયાપણામાં કે છઠ્ઠા આરામાં સંજ્ઞી ગર્ભ જ વિચારવાળે તે હોય છે છતાં તે વિચાર કયાંથી તેને આવે ? તે દુનિયાનો આ વિષય જ નથી. આ વિચાર કેના ઘરને ? માત્ર કેવલજ્ઞાની અતીન્દ્રિયદશીને ઘરનો છે. જેઓએ પિતાને ભવભ્રમણને જાણ્યા તેઓ જગતના જીના ભવભ્રમણને જાણેઆથી તેમને એમ થાય કે આને ઉદ્ધાર કેમ થાય? રિગી દેખીને દયા ખાઈએ, લેહી નીકળે તે કમકમાટી થાય. મૂચ્છમાં દેખી ગભરાઈએ, પણ અનંતા મરણે સમજીએ છતાં ગભરામણ છૂટે નહિ ટતી નથી. આને અર્થશે ? આ જગતના જીને અનંતા જન્મ મરણેની અંદર વહી ગયેલાં જોઈને -દયા કેને આવે છે ? તે ત્રિલોકના નાથ તીર્થકરોને, વરોધ અને બોધિમાં ફરક શુ?
તીર્થકરેને સમ્યકત્વ જુદુ માન્યું છે. ક્ષાપશમિક ક્ષાયિક હોય તે છતાં તે પણ નહિ. તીર્થકરનું સમકિત ક્ષાપશામિક ક્ષાયિક હોય તે બીજાના ક્ષાપશમિક ક્ષાયિક કરતાં સમતિ જુદું હોય છે માટે તેમને શું કહીએ છીએ ! વરબધિ, બીજાને એધિ કહિએ છીએ તે તેમાં ફરક છે? તે એક જ ફરક! ક? તે શ્રધ્ધામાં ફરક. ક્ષયોપશમમાં કર્મના આવરણે તેડ્યા તેમાં ફરક નહિ, પણ ચિંતાના અંકુરામાં ફરક છે, એક જ ખેતર હાય, જમીન જાતની સારી હોય, વરસાદ સારો હોય, એક જ