________________
ત્રીસમું
સદ્ધ દેશના-વિભાગ બીજો
૬૩
ખેડુત હય છતાં જો વાવેતર જુદુ હાય તે તેના અંકુરો જુદો નીકળે છે. આ બધા જીવાનું સમ્યક્ત્વ એટલે મેાક્ષદાયક સમ્યક્ત્વ તીર્થ કરનું સમ્યક્ત્વ તે તી કરપણા સાથે મેક્ષ દેવાવાળુ સમ્યક્ત્વ. આ ઉપરથી શાસ્ત્રકારાએ કહ્યું કે કર્મબંધમાં એકસવીશના બંધ છે.
તીર્થંકર નામકર્મ એ નિર્મળતાના ઘરનુ છે,
ક્ષયે પમિક કે ક્ષાયિકની જડ તે શામાં? તીર્થંકર નામકર્મ, આહારકશરીર, આહારકઅંગોપાંગ. આ ત્રણ શુભ પ્રકૃતિના અધ એ ક્ષાયિક ચાપશમાદિના ઘરના પણ ઔદાયિકના ઘરના નહિ. ક્ષાયિક ક્ષયાપશમ સમ્યક્ત્વ આત્માને થાય તેથી આત્માની નિર્મળતા થાય, તેથી વરઐધિ એ વિશિષ્ટ નિર્મૂળતાના ચેાગે તીર્થંકર નામકર્મ બંધાય, સયમની નિર્મળતા એ આહારકશરીર, આદ્વારકઅંગેાપાંગ નામકર્મ બંધાય છે. આ ત્રણ શુભ પ્રકૃતિ નિર્મળતાના ઘરની, એકસેા સત્તર મલિનતાના ઘરની. તીર્થંકર નામકર્મ એ નિર્મળતાના ઘરનું; સમ્યક્ત્વમાં જ્યારે આટલી નિર્મળતા હાય, કઈ નિર્માલતા ? ખાનેકા સ્વાદ તે દુસરે ખીલાવ' પોતે ઘેર મિષ્ટાન્ન કર્યુ હાય પાતે ખીજાને અડા હાહા કરે તે જોડેવાળા કહે કે બેવકુક છે! પણ ખીજાને જમાડે અને તે કહે તે સ્વાદ ગણાય, તેમ તીર્થંકરને સમકિતના ખરા સ્વાદ તે જગતના જીવાને તારૂ, એમના સકિતના સ્વાદ ખીજા જીવા સમકિતના સ્વાદ લઈને બેસે.
વરએધિ આવે ત્યારે તીર્થંકરનામકર્મ બંધાય, તે વખતે તેમને આ અધાને તારૂ એમ હાય. વૉધિજ્ઞયિતઃ કહેવાનુ તત્ત્વ એ કે જે વખતે દુનિયાને ધર્મના સ્વાદ ચખાડવાને માટે તૈયાર થાય પણ હું ધરાઇને બેઠો તેમ નહિ. મેં પી મેરે ખેલને પીઆ અખ કુવા ધસ પડે’ કુવા ઉપર પાણી પીધું મારા મળઢે પીધું હવે કુવા ધસે તે મારે શું! ‘પરની તારે શી પડી તું તારૂં સંભાળ' આવા જીવા તીર્થંકર થવાને લાયક હાય નહિ,