________________
એકત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૭૫ કપાળને લમણાને ડાઘ રૂપ વિગેરે દેખાડે, આરિસા સિવાય કપાળ વિગેરેને ડાઘ દેખાય નહિ. તેમ આત્મા જે કષાય નકષાયની સ્થિતિમાં ડુબેલે છે તે કયારે દેખાય? તે ભગવાનની મૂતિરૂપી આરિસાથી તેને દેખીશ ત્યારે તારી ભૂલ તને માલમ પડશે. જ્યાં માલમ પડયું એટલે કેધ તરફ દષ્ટિ ગઈ તે તે ભાગી જવા તૈયાર છે. જેની ઉપર દષ્ટિ તમે કરી કે આ દેષ છે તે તે ખસ્યા વગર રહે નહિ, તે દાઝે છે. દુનિયામાં દાઝનારી ચીજ દેષ છે. તે આ દૃષ્ટિ કેણ લાવે? દેખાવવાળી મૂર્તિ માટે દેખવાથી પાપને નાશ થાય છે. જેમાં મૂર્તિ નથી દેખતા તેને પુછો કે તમે આ વિચાર કેટલો કર્યો ? આરિસે દેખનારને કેઈક વખત ડાઘનું ભાન થશે. આંધળે છે અને પાછે પથરે લઈને ઉભે છે, તે તેનું શું થાય? મૂળમાં મિથ્યાત્વી અને તેને પ્રતિમાને આદર્શ નહિ, પછી તેનું શું થાય. માટે કહે છે કે-ખરેખર આ આદર્શ તે જબરજસ્ત ગુણ કરનાર, દેખવા માત્રથી અજ્ઞાનના પડલ ઉખડી જાય. ત્યારે એ સ્થિતિ આવે કે ધન્ય છે આ સ્થિતિવાળા ગુણેને, તેમને વારંવાર નમસ્કાર હે! આવી લાગણી થાય તે તે તરફ પિત કરવા પ્રયત્ન કરે. માટે પહેલાં પરિચય તેમાંથી પૂજા, તેમાંથી ભક્તિ, તેમાંથી ભેગ આપવાની તાકાત, કેઇના પરિચયમાં આવશે તે તેમાંથી પૂજા થશે, તેના પ્રકર્ષથી ભક્તિ થશે, તેના પ્રકર્ષમાં જશે તે હરકેઈ પ્રકારે આને આરાધ જોઈએ આવું થશે ત્યારે, તેનું નામ ખરું પૂજન થશે. પૂજાથી લાભ ભક્તિ શા માટે?
નહાવુ–દેવું-કેશર-ચંદન વિગેરે પગથીઆ, પણ તેમાં છેલ્લું પગથીયું કયાં! સ્કાય જે થાય છતાં તેમના કહ્યા પ્રમાણે વર્તવું, તેમના કહેલાથી આગળ પાછળ લગીર નથી જવું. તેનું નામ ભાવપૂજા, ભાવપૂજા આત્માની સર્વ લક્ષ્મી પૂરી દે. શાથી ! તે પૂજન કરવાથી. આ સ્થિતિ વિચારીએ ત્યારે આત્માની સર્વ લાલચે પૂરી શકતા નથી. અમારા ભગવાન વ્યકિત તરીકે