________________
ત્રીસમું ]
સદ્ધ દેશના-વિભાગ બીજો
૬૧
એવા વાઘરીના કાળીના મુસલમાનના છેાકરા તેને ધનુષ-ખાણુ ચડાવતાં ન આવડતું હાય છતાં રાડાનું માણ કરે અને જીવ દેખે કે મારે છે, ધ્યાન રાખજો કે અહીં શ્રાવકકુળમાં કુલાચારે અધમની દીવાલ બંધ કરી છે, તમારા છેાકરાને કયાં જીવવિચાર શીખવ્યા કે જેથી કીડી જતી હાય તા ખેાલી જાય, શું ? પાપ લાગશે ! કયાંથી વિચાર આવ્યા કે જીવ મરે તે પાપ પાપ લાગે તે હેરાન થવાનું સમન્ત્યા કયાંથી ? ઉત્તમકુલના એ પ્રભાવ.
'
ઘસે
અધમકુલમાં ૬૦ વર્ષના થયા હાય તા પણ જયણામાં સમજણુ નહી. આ વિચાર કેાણ લાવે છે? સિંહનું બચ્ચુ પણ ઘાસ નહિ ખાય, ભલે ભુખ લાગી હોય તેા ટાંટી પણ ઘાસ ન ખાય. આ સિંહના બચ્ચાને કેણે સમજાવ્યું કે તુ ઘાસ ન ખાઈશ ! માણસમાં બચ્ચાં ભુખ્યાં હાય તે પણ તેને ઘાસ કેમ ન ખાધું ! તે જાતને અંગે ન ખાધું.
જેમ મનુષ્યમાં જાતિની ચેાગ્યતા રહેલી છે તેમ શ્રાવકકુલને અંગે, ધર્મ ન જાણતા હેાય તે પણ હિંસા વગેરે ઘાતકી કર્યાંથી દૂરજ રહેવાના. કેાઈ વખત કેશમાં શ્રાવકકુળવાળાને સજા થાય ત્યારે જજ ટીકા કરે છે કે આવા કુલમાં આવું બન્યું કેમ ? કુલાચારમાં ઉત્તમતા ! જે મનુષ્યા ધર્મની આરાધનાકરવાવાળા, દેવગુરૂની ભક્તિવાળા છે તે ખીજા ભવે ઉત્તમકુલમાં જાય પણ અધમકુલમાં જાય જ નહી, દેવગુરૂ ધર્મની વિરાધના કરેલી હાય તે તે અધમકુલમાં જાય, ત્યારે કુલની કેટલી બધી છાયા છે તે વિચાર ! તેથી શાસ્ત્રકાર શ્રાવક કુલને ઉત્તમ ગણ્યું છે. ઉત્તમકુળમાં જન્મ્યા છતાં વિચાર નથી આવતા.
તેવા કુલમાં આવ્યા છતાં પાતે જન્મ્યા કયા કથી, અહિંથી મરીને કઇ ગતિએ જશે તેના વિચાર આવતા નથી. કુલાચારથી આચાર આવે પણ જીવને અંગે તે પૂર્વભવ કે આવતા ભવ સ ંબ ંધિ વિચાર આવતા નથી તે। પછી હું આવી