________________
ષોડશક પ્રકરણ
| વ્યાખ્યાન માટે કેસ એકઝામીનેશનમાં સાક્ષી તરત પરખાઈ જાય. દરેક શાસ્ત્રની પરીક્ષા કરી શકીએ. સ્વરૂપવિષય વક્તા કે છે ! તેનું
સ્વરૂપ કેવું છે? વિષયે કેવા છે? તે ત્રણેની પરીક્ષા દ્વારા એ જિનેશ્વરનું વચન વિચારતાં પરીક્ષામાંથી પસાર થાય છે.
+ વ્યાખ્યાન ૩૦ 1 ઉત્તમ કુળને પ્રભાવ
શાસકાર મહારાજા આચાર્યભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા થકા આગળ સૂચવી ગયા કે-આ જીવ અનાદિકાલથી રખડપટ્ટીમાં પડે છે. પરંતુ સૂબાદર એકેન્દ્રિયમાં હું કેણ છું? કેમ છે? કેમ થયે? કેમ થઈશ? તેને વિચાર જ નહોતે. જન્મે કેમ? મરીશ કેમ? તેના કારણે કયા? અને તેનાથી સાવચેત કેમ થવું? તે વિચાર નહે. બેઈન્દ્રિયમાં મરણ વસ્તુ ધ્યાનમાં આવી તેના કારણેથી ડરવા લાગ્યા. પણ ત્યાં જીવનના કારણે તપાસવાની તાકાત નથી. ચાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજમનુષ્ય થયે અકર્મભૂમિમાં પણ થયેલે.
કર્મભૂમિમાં જેઓ ઉત્તમકુલ-જાતિમાં નથી આવેલા તેવાને જાનવર માફક બીજે ધંધે હેતે નથી, ત્યારે કર્યો હોય છે? તે મરજી પ્રમાણે વર્તવું પણ ભૂત કે ભવિષ્યને વિચાર ન કરે. બિલાડીનું બચ્ચું નાનું હોય પણ વિરોધીને દેખે તે કરડવા દેડે, કેમ તે જન્મથી હિસક. તેમ અહિં પણ જેઓ આર્યક્ષેત્રમાં આવ્યા છતાં અનાર્યપણે ઉપજ્યા છે તેને કારણે મુકીએ
છતાં ઉત્તમકુલ જાતિમાં નથી આવ્યા, તેને પોતાને ક્ષણનુ કુતૂહલ છે અને બીજાના જીવને નાશ,તેને જીવ મારવા તેમાં કંઈસંકેચ નહિ,
જેઓ ઉત્તમકુલ જાતિમાં નથી આવ્યા છતાં આર્યક્ષેત્રમાં જન્મેલા