________________
૫૮
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન કરે છે ત્યાં અનંતી વખત હોય એમ બેલી બાયડીના ચાળા કરવા છે. વિષયે કેટલી વખત મેળવ્યા? ખાધું, કેટલી વખત ? તે અનંતી વખત. તે પછી ભાણું કેમ મૂકાવે છે, પાણી વગેરે પીએ છે શાને ? એઘા મુહુપત્તિ કરતાં પણ ખાવા પીવાનું અનંતી વખત કર્યું છે ને ! તેનો વિચાર નથી કરવા અને આ ઘા મહપત્તિનું ગણવું છે તે દેરાણી જેઠાણીના દૃષ્ટાંત જેવું છે, કેમ? તે કાલ કહેવાથી છેટું અને એણે પાર કહેવાથી નજીક થયું તેમ અનંતી વખત ખાધુ પીધુ બાયડી છોકરા કર્યા તેમ કહેવાતુ નથી અને અહીં અનંતી વખત કહેવાય છે, શા માટે? ધર્મને ધકકો મારે છે. તેથી મેરૂ પર્વત જેટલા ઘા મડપત્તિ કર્યા પણ બાયડી છોકરા વિગેરે કર્યું તે બોલને? ઘરે જઈને છોકરાને “આવ બચ્ચા” કેમ કહે છે. કાકા મામા કહેને? તેને તે જાળવવુ છે. તેની કાંકરી ખસેડવી નથી. ત્યારે ધર્મ કરનારને માટે અનંતી વખત શબ્દ વાપર્યો. અનંતી વખત બન્યું પણ એક વખત વીતરાગને સર્વજ્ઞ અને તેમના વચનને ઉપયોગી માન્યા. નહીં, આ આત્માનું કલ્યાણ પ્રભુએ દર્શાવેલા રસ્તે છે તે એક વખત માન્યું નહતું, તે જેઓ અત્યારે માને છે તેઓને તુ અનંતી વખત બેલનારે થયે છું માટે જુઠાને પીર ખરે કે નહીં? સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ ક્યાં છે અનંતીવાર? તે પછી અનંતીવાર બે કેમ? અત્યારે જે પ્રમાણે તેઓ વર્તે છે તેવી રીતે વર્યાનું અનંતી વખત લાવ! વૈરાગ્યના સાચા શબ્દ ઉલટા કરીને વિરાગ્યનો શ્રેષકરે છે. જિનેશ્વરના વચને અનંતી વખત સાંભળ્યાં પણ તેને હિત તરીકે ધાર્યા નહી ! કેમ ધાર્યા નહી ! કર્મની સ્થિતિ પાતળી પડી નહોતી તેથી.
પડ હોય ત્યારે કેરડું સીઝવા લાયક બને નહી. પણ પડ ખસે તે પા કલાકમાં સીઝે, તેમ આ જીવે અનંતી વખતે તીર્થકર જોયા,વચને સાંભળ્યા છતાં કલ્યાણ બુદ્ધિથી સર્વજ્ઞના વચને જોયા નહીં, માટે અનાદિ સંસારમાં રખડ અને રખડતાં રખડતાં તને કાયાનું બળ, વચનનું બળ, મનનું બળ કેઈ ભામાં મળ્યું છે.