________________
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તે સમજી શકશે કે સ્વાભાવિક નિગેદિઓ અને સમકિત પામીને થયેલે નિગેદિએ તે ભલે સૂમ બાદર નિગેદિએ હાય તે પણ સમકિતથી પડેલે તે અર્ધપગલપરાવર્તમાં જરૂર બહાર નીકળે, નિદિમાંથી નથી નીકલ્યા તેને નિયમ નહીં, ઠેઠ મોક્ષ સુધી સાધી જાય તે પડેલે સમકિતિ, આ નિયમ-જેમ ચકરી ખાઈને પડેલામાં સંસ્કારથી વિદ્યા રહેલી છે. તેમ સમકિત પામીને નિગાદમાં ગયેલા જીવને પણ સંસ્કારમાં આત્માને સુધારે રહેલે છે. માટે શાસ્ત્રકાર કહે છે કે-ભલે નિગદમાં જાય તે પણ ત્યાં તે અંત કેટકેટથી વધારે ન બાંધે. મોતી નીકળ્યું ને વિધાયું, પછી ધૂળમાં પડે કે કચરામાં પડે પણ વિંધાયું તે વિધાયું. તેમાં એક વખત સમતિ પામ્ય અને પડયે તેની દશા ઉંચી હોય.
સમકિત પામ્યા હેય. સર્વને સર્વજ્ઞ તરીકે, સર્વજ્ઞનું વચન આત્માનું કલ્યાણ કરનાર છે, તેવુ એક વખત ધાર્યું હેત તે આવી સ્થિતિ થાત જ નહી. એધિબીજ પર બે ચેરની કથા.
શાસ્ત્રકાર કહે છે કે–ધિબીજની બલીહારી. એર છે તે ચોરી કરવા જાય છે. સામા સાધુ મળે છે ત્યારે એક ચેરને થયું કે આ મુંડીઓ મત્યે અપશુકન થયા, ત્યારે બીજાને થયું કે આ સારું છે. બેય ચેરના આત્માઓ ભવ ભટક્યા. ભટકતા ભટકતા ભગવાન મહાવીરના વખતમાં એક જ ઠેકાણે ભાઈઓ થયા. વળી તેઓ એક મનવાળા કહેવાયા. કેમ! તે એક ભાઈ નીચે અને એક ભાઈ ઊંચે બેઠે હાય–તેમાં ઉપરવાળાને પાણીની–ખાવાની –ફરવાની ઈચ્છા થાય તે તે ઈચ્છા બીજાને પણ થાય. મનોમન સાક્ષી કહેવાય છે, આ બે એકમનીયા, તેમાં એકને જે ઈચ્છા થાય તે બીજાને થાય. બધા લેકેમાં એકમનીયાઆ બે! એમ સાક્ષાત્ થાય છે, આવી રીતે તેઓ ઉછરે છે. ભગવાનના સમેચરણમાં જવા બેય નીકળ્યા. સમોસરણમાં આવ્યા અને દેશના પણ