________________
૫૪. ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેમ અહીં સર્વજ્ઞ ભગવાનના વચને સાંભળવા અને સમજ- . વાની તાકાતવાળા આપણે બન્યા. અનંતા પગલપરાવર્તી ગયા છતાં એ જિનેશ્વરના વચન સાંભળવા અને ધારવાની શક્તિ આ જીવને મળી નથી. આ જીવે અનંતી વખત તીર્થકરની દેશના સાંભળી. જીવ, વચન, અને તીર્થકરો તેના તેજ હતા. છતાં તે રીતે કાર્ય ન થયું તે હવે જવાનું કામ શું? અહીં આગળ તીથ કર મહારાજને ખુદ સમાગમ અનંતી વખત જીવને થયે. અનંતી વખતે તેમના વચને સાંભળ્યાં પણ જેમ ખેડુત ઘઉં કે ડાંગર વાંવે. આખુ ચેમાસુ જાય તેમાં કંઈ ન હોય પરંતુ એટલે વરસાદ હવા થાય ત્યારે તેમાંથી તે ઉત્પન્ન થાય છે, વાવ્યા સાથે ન થયું તેથી વરસાદ હવા નકામી નથી. તેમ અહીં પણ એ અનંતી, વખત મળ્યું છતાં કેમ કામ ન થયું તે વિચારે! આત્માનું જે પરિવર્તન થવું જોઈએ તે થયું? થયું, કારણ! પગલપરાવર્ત સંસાર બાકી હૈય ત્યાં સુધી જિનવચન માને નહીં.
જેમ–કેરડું હોય તેને કલાક સુધી અગ્નિને સંગ હોય તે શું ચઢે? ના. ઘૂંસમાં ગાંઠીયે થયેલ હોય તે તેને ઉકાળ્યા કરે તે તે ગાંઠીએ સીઝાય નહિ; આ જીવ જ્યાં સુધી તેની તરફ પરિણતીવાળે નહેાતે થયે, કેવલજ્ઞાની ભગવાનને સંગ મને પણ આ કેવલજ્ઞાનીના વચન આત્માનું કલ્યાણ કરનારાં છે તે બુદ્ધિ ન થઈ, જેમ કેરડાની દાળ થાય ત્યારે અડધા કલાકમાં સીઝે, ચીજતે એની એ હતી, પણ દાણ રૂપે પડવાળી હતી પડ ખસ્યું અને દાળ થઈ એટલે કેરડુ પણ સીઝયું. તેમ અહીં પડ નહોતું ખસ્યું તેનું ધ્યાન ન રાખ્યું “પડ તૂટે અને દાળ થાય તે તરત જ સીઝે.” કેરડું ન સીઝયું તે દાળ થયા પછી કયાંથી સીઝશે! તે કલ્પના બાયડી ન કરે તે પછી તું કેમ કરે છે? અહીં પડ ખેલને! સર્વજ્ઞભગવાનનું વચન કેશાળી મારા આત્માનું હિત કરનાર છે તે ધાર્યું નહોતું, ભવા