________________
પર
ઓગણત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે કાયબળ કયાં વેડફાય છે?
કાગ વગરને જીવ નહીં. અગી ગુણઠાણે જાય ત્યારે કાયબલ ન હોય. કાયબલ અનાદિનું છે તે કેળવ્યું કયાં? પૌગલિક પદાર્થો મેળવવામાં છોકરો તનતુંડ મહેનત કરે, શક્તિ વેડફી નાખે, પણ શેમાં? ગેડી દડા પતંગમાં. પણ મિલકત કે આબરૂના સ્થાને શકિત વેડફી ન હોય. મહેનત કરે થાકી જાય, લેથ થઈ જાય, પણ શેમાં? ભમરડા અને પતંગમાં. તેમ આ જીવને કાયર મલ્યા અને મહેનત કરી તે શેમાં કરી? વિષયે મેળવવામાં. કાયથેગે એ કામ કર્યું.
અનંતા પુદગલ–પરાવર્ત પછી વચનનું બલ મલ્યું. બેલવાને અંગે શું સંબંધ? વાત ખરી’ બહેરા મુંગા હોય કે ન હેય? હેય. પણ મુંગા જન્મના હોય તે બહેર જરૂર હોય છે જેને વચન બોલવા સાંભળવાની તાકાત નથી. તેની શ્રોત્ર ઇન્દ્રિય કામ કરે નહી. માટે વચનબલ મલ્યું, વચનબલ મલ્યું–તેમાં ધંધો શું કર્યો? ફલાણે સાકર છે! લાકડું છે! ફલાણે ખસે! ફલાણે દેડો! કીડીને સ્વભાવ મીઠાશ હોય ત્યાં દેડે, રખેડે હોય ત્યાંથી ખસે, આવી જાનવરની દશા છે. બેનસીબ કે?
સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યા–તેમાં શરીર-સ્થાન અને સંતાનની રક્ષાના વિચારમાં રહ્યા. ઠેરઢાંખરમાં મનનું બલ ખર્યું, મનને ઉપયોગ પૌગલિક વસ્તુ મેળવવામાં ગયે. પણ આત્માની વસ્તુ માટે નથી થશે. માટે જણાવે છે કે મહાનુભાવ! આ ત્રણ બલ મલ્યા. તમે કર્મભૂમિમાં આવ્યા. સર્વજ્ઞ ભગવાનના વચનને સાંભળવા જેટલી તાકાત તમારામાં આવી, સર્વજ્ઞના વચને કાને પડયા છતાં તે ધ્યાનમાં ન આવે. અર્થ પ્રમાણે પ્રવર્તવું છતાં શ્રદ્ધા પ્રતિતી ન થાય તે પછી ન મળે; જેતે લે તે બનશીબ, કે જેને મળેલું નકામું જાય છે તે બનશીબ ! બેમાં એનશીબ વધારે કેશુ? હાથમાં આવેલું જાય છે તે.