________________
એગણત્રીસમું ] સદ્ધમ દેશના-વિભાગ બીજે
૫૫
ભિનંદી અચરમતિ આવરણા હતા તેથી તારી સ્થિતિ સુધરી ન હોય તેમાં નવાઈ શી ? અહીં સર્વજ્ઞના વચનથી આત્માનું કલ્યાણુ થાય તેવા વખતે તને કેારડા જેવી પણ શકા કયાંથી થઈ? પડ હોય તે તારામાં કેરડાપણું છે. એક પુદ્ગલપરાવથી વધારે કાલ હેાય તે તે જીવ સર્વજ્ઞ અને તેના વચનને ટકશાળી માને નિર્ડ.
સમ્યક્ત્વથી પડેલાને અત:કોટાકાટીથી અધિક કર્મ હોય નહીં.
કેટલાક કહે કે-ભવસ્થિતિ પરિપાક થયા વિણુ’ આ ભવસ્થિતિ પાકયા વિના કર્યું નકામું જશે, પણ ભવસ્થિતિને પકવનાર કા? કારડાને છેતરૂ ઉખડયા પછી અગ્નિ રાંધી દે, તેમ અહીંયાં આ કેરડાનુ પડ ખસ્યું કે નહી તે કહે ? અનાદિકાલમાં અનતી વખત મનુષ્ય પણુ પામ્યા તેમાં સર્વજ્ઞની પ્રતીતિ કયારે થઇ હતી તે વિચાર ! જેમ વાંઝણીએ વીશ વર્ષ સુધી ગર્ભાવાસ નથી વેઠયા તેથી શું જણનારી ન જણે ? તેમ અનતી વખત તીર્થંકરના સજોગ મલ્યા છતાં પણ વાંઝીયાપણું હતું; કેમ ? સર્વજ્ઞ અને તેમના વચનને ઉપયોગી ધાર્યું નહોતું; એ વચન આત્માનુ કલ્યાણ કરનાર છે તે બુદ્ધિ આવી નહાતી; અનતી વખત ખેલનારાને પુછીએ કે-આવી ભાવના એકે ભવમાં આવી હતી ? હવે કાઈક કહે કે ક્ષાયિક સમ્યક્ત્વ આવેલું જતું નથી; પણ ઔપમિક, ક્ષાયે પમિક સમકિત આવ્યું જાય છે; જેને તે આવ્યું હશે તેને ગયું હશે ! ઔપમિક પાંચ વખત અને ક્ષાયેાપશમિક અસ`ખ્યાતિ વખત માને છે. તે આવ્યું હશે અને ગયું હશે, તે તે! જેને આવીને ગયુ હાય તેને મિથ્યાત્વે ગયા છતાં પણ અંતઃ કેટ કેટીથી અધિક કર્મ હેાયજ નહિ. બેભાન થયેલાને અને ચકરી આવીને પડી ગયેલાને તે વખતે ભાન નથી. પરંતુ ચકરી મટે ત્યારે તેના તે વિદ્વાન. પણ તે ક્રીથી નીશાળે નથી જતા ? જેમ ચકરી ખાનારને વખતે શૂન્યતા હાય, પણ જ્યાં ચકરી વળે ત્યાં તૈયાર થાય. આ વાત વિચારશે