________________
છવીસમું ] સદ્ધ દેશના-વિભાગ બીજો
૨૧
લટકા કે દુનિયામાં એવી ભટકતી જાત નથી. કેટલીક ભટકતી જાતા છે, પ્રાચીનકાળમાં લુંટફાટના બનાવે મનતા હતા. ત્યારે લેકેાને જેમ તેમ જવુ પડતું હતું, તે તે કેવી રીતે જતા? જેમ આપણે કહીએ છીએ કે ટાલે ઘર, તેએ ઘરમાં એવી ચીજો રાખતા કે જ્યારે જવુ પડે ત્યારે ટોપલામાં નાંખી ચાલતા થવાય, તેમ પેાતાની મિલ્કત કુટુંબે સાથે લેતા જાય, તે કયા ! તે લુવારીયાની જાત. તેઓ જે જગા પર ચાર છ મહિના રહે છે ત્યાંથી તે બીજે જાય ત્યારે માલ કુટુંબ અને કમાઈ સાથે લઈ ને જાય, પણ તેમાં સ્થાનમાત્ર છેડે બીજું રાચરચીલું-ધન-કુટુંબ છેડવાનું નહીં. ત્યારે આ જીવ એવી રીતે ભટકયા કે જીદગી સુધી જહેમત ઉઠાવવી, દુનિયાની દૃષ્ટિએ બહાર કંચનાદિ માટે રક્ષિત કરવા, વધારવા, પેદા કરવા જવાનું પણ થાય, ત્યારે પણ બધાને છેાડવાના, મૃત્યુ પામ્યા એટલે જીંદગીની જહેમતે જોડેલું તે બધુંએ મિનિટ-સેકડમાં સરકાવી દેવાનું.
વહાલામાં વહાલી કઇ ચીજ !
આ શરીરને ક્ષણે ક્ષણે ધારણુ પેાષણુ રક્ષણ કરતા રહ્યા છીએ. એક પણ જીવ શરીરના પેાષણુધારણ–રક્ષણ કર્યા વગરના હાતા નથી. અમે બીજા કામેા કરીએ છીએ શરીર ઉપર નથી બેઠા વાત ખરી, પણ ખીજા કામેામાં તમારૂં લક્ષ કયાં? શરીરના રક્ષણ ઉપર. પાણિયારી પાણીનું બેટુ લઈને આવતી હાય સાથે સહિયર મળે તા વાત કરે માથુ ડેલાવે, પણ લક્ષ ખેઢા ઉપર ! તેમ અહીં આગળ જગતના જીવે જવુ આવવુ વિગેરે કરે પણ લક્ષ શરીરના રક્ષણ ઉપર, જીદગી તે સર્વને વડાલામાં વહાલી ચીજ છે.
બાદશાહ અને ખીરમલ સભામાં બેઠા છે, વાતચીત ચાલતાં વાત ચાલી કે મનુષ્યને વહાલી ચીજ કઇ ? ત્યારે કાઈ કહે ધન, કાઈ કહે બાયડી, કાઈ કહે કુટુંબ, કેાઈ કહે પુત્ર વહાલા, ત્યારે ખીરબલે કહ્યું કે એ બધી કહેવાની વાત પણ ખરું વહાલું તે પેાતાનું જીવન. તે વખતે કહેનારે કહ્યું કે જીવન વહાલું છે તે