________________
૩૬
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
એક મિથ્યાત્વી નીકળે અને આગળ વધે. તિર્યંચની ગતિમાંથી મનુષ્ય ગર્ભજ નીકળે કેટલા ? તે આંગળાના વેઢા જેટલા, કાઈ જીવ વિશેષને અગે થાડું બાંધવાનું વધારે તેાડવાનું અને તેમાં નવાઈ નથી. જો તે ન માનીએ તા આ જૈનશાસનને પાણીમાં નાખવાનું ! જૈનશાસન નિસર્ગ અને અધિગમથી સમકિત પામવાનું કહે છે ને ? હા. મેક્ષે છ મહિનામાં એક જવા જવા તે જવા જ જોઇએ. તે નિયમ કેવી રીતે સચવાશે ? - મિથ્યાત્વી ઘણાં ખાંધે અને ઘેાડાં તાડે તેમાં સચવાય ? આ જો નહી રાખીએ તે તે સમકિત થાય કયાંથી ? તે તે ન પામે તા આગળ વધે ક્યાંથી ? આ બધું મને સમકિત પછીને ? હા. પણ સમકિત પામ્યાની, વ્રતની, કેવલજ્ઞાનની, મેાક્ષની વાત કયારે મનાય ? મિથ્યાત્વીમાં ઘણાં ખાંધે અને થાડાંતાડે એમાં આ - અપવાદ ન રાખીએ તે તમે અને તમારું શાસન પાણીમાં જાય. તેમાં શું ? સગીમાને છેકરા કપાય તેમાં પેટ બળે પણ એરમાન માતાને છેાકરાના કકડા થાય તેમાં અફ્સાસ ન હોય. તેમ જે જૈનશાસનને માનનારા છે તેને સમકિત વગેરેની વાત ઉડે તે ન પાલવે. પણ જેને જૈનશાસન નથી માનવું તે એમ કહે કે તે ભલે પાણીમાં જાય; જે શાસ્ત્ર ન માને ત્યારે તેને જ્યાં અનુભવની યુક્તિ બતાવી એટલે તે ચૂપ.
મનુષ્યપણું કેવી રીતે મળ્યું ?
ચાર નાસ્તિકા જીવ નથી એમ કહેતા આવ્યા અને પુછ્યું કે મહારાજ જીવ છે તેનું પ્રમાણ શું? ત્યારે ત્યાં શ્રાવક બેઠા હતા તે તવેથા લાલચેાળ કરીને લાન્ચે અને જરીક અડકાવવા ગયા ત્યારે તે ખસ્ય, કેમ ભાંઇ ! ખસવાને ડરવાના ભય કેને? જીવને કે જડને ? આ થાંભલા કેમ નથી ડરતે ? મેાઢે ના ના કહે છે પણ અંદર તેા છે. તેમ જે શાસ્ત્રથી ન માને તેને અનુસવની યુતિથી સમજાવવા પડે. વધારે ખાંધતાં માંધતાં છેડા કયાં લાવીશ ! દરેક જીવ વધારે મધે, જ્યાં દશની જાવક અને