________________
હ૮
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન આવે તે ન પડે. તેથી વિશેષાવશ્યકકારે સમ્યકત્વની વાતમાં જણાવ્યું કે–“gવું અપવિહિપ હેવમનુષ૦' અપ્રતિપતિને સમકિતમાં બે પ્રકારના જન્મ હોય; ક્યા ? એક દેવતાના અને બીજા મનુથના. પણ ત્રીજો પ્રકાર જ નહી. તિર્યમાં સમકિતિ જાય, તેમ છતાં તમે અડી દેવ મનુષ્ય બે કેમ લીધા ? વાત ખરીફ ક્ષાયિક સમકિતવાળે તિર્યંચગતિમાં અને નરકગતિમાં જાય તે વાત કબુલ. ભાગ્યકાર જે કહે છે કે-અપ્રતિપતિત સમક્તિવાળે દેવ અને મનુષ્યમાં જાય તે પણ કબુલ. તે આ બે વાત કેમ મનાય. અજવાળું હોય તે અંધારું નહી અને અંધારું હોય તે અજવાળું નહિં તે બન્ને પરસ્પર ન રહે તેમ અહીં સમ્યકત્વ ક્ષાયિકવાળે તિર્યંચમાં અને નરકમાં જાય તે કબુલ. ક્ષાયિક સમકિતવાળે દેવ અને મનુષ્યમાં જન્મ પામે, તે બે વાત કઈ રીતે માનવી? હવે તને પુછીએ કે સવારના સાંજના સંધ્યાકાળમાં શું લઈશ ? તેને અંધારું કહીશ કે અજવાળું કહીશ ? અમુક અપેક્ષાએ જે બેય સાથે, તેમાં અંધારાને કયે ભાગ લે અને અજવાળાને કર્યો ભાગ લે હોય તે રાત્રિ ગઈ પ્રભાત થશે. તેમ અહિં કયે ક્ષાયિક સમક્તિવાળે નરકે ગયે, તિર્યંચમાં ગયે તે જેને પહેલાથી આયુષ્ય બાંધ્યું હોય તે. પણ સમકિત પામ્યા પછી આયુષ્ય બાંધે તેને દેવ કે મનુષ્ય પણ સિવાય અવતાર હેાય જ નહીં. માટે ત્યાં આગળ નારકી તિર્યંચ ગતિ ન ગણું. પણ અપ્રતિપતિત સમકિતિ હોય તે દેવ અને મનુષ્યમાં જન્મ ગ. વચનની પરિણતિ ન થવાથી નુકશાને.
તેમાં આપણે મનુષ્યપણું પામ્યા, સંપૂર્ણ પંચેન્દ્રિયદિપણું પામ્યા અને દેવ ગુરૂ ધર્મની જોગવાઈ પામ્યા. પરંતુ તે પામ્યા છતાં સફલ ન થઈ શકે. જોગવાઈ સફળ ન થાય, અરે વર્તન પણ સફલ ન થાય. જે જે સાધુના લાયકના વતન શ્રાવકના લાયકના બધા વર્તન તેમાં તાકાત નથી. ઘાસમાં ભડકો ભલે જબરજસ્ત થાય પણ રસોઈમાં કામ ન લાગે પણ રસેઈમાં બે લાકડાને