________________
૪૨
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
ત્યાં કુતરૂં સુતુ હતુ તેને પગ વિજતા હાથીના લમણામાં ફૂંકયું. ત્યારે બાદશાહ કહે કે તે કયા કીયા ? હાથી આ નવી ચીજ પણે વિચારમાં પડચેા, એટલામાં ખીરખલ બારણું ઉઘાડીને નીકળી ગયા. બાદશાહને કહ્યું કે–કયું સાહેબ ! હથિયાર બડા કે અહેશાન તે દેખ લે! જખ અહેશાન ન હેા તે હથિયાર કયા કરતે ? સામને અપને કુતેકુ એજાર મનાયા. આજાર વિના અહેશાન ક્યાંથી આવ્યું ?
સંસારી જીવ કેવલજ્ઞાનની સ્થિતિમાં નથી ત્યાં સુધી જ્ઞાનશક્તિ ફારવવા માટે એજારની અપેક્ષા રાખે છે તે વિના કામ થતું નથી આ ઉપરથી શંકા થતી કે તમે જીવ માને! તેની કિત માના! તે કબુલ પણ જે જીવાનમાં જીવ તે માલપણામાં અને તેજ વૃધ્ધપણામાં જીવ છે. જે મુદ્રામાં નહી અને જુવાનમાં તાકાત છે તે માલમાં તાકાત કેમ નહી? જીવ તા ત્રણેમાં સરખા છે. જો તાકાત શરીરની માને તે હજી મનાય, પણ જીવની શક્તિ માના તે માલ-યુવાન-વૃધ્ધપણામાં જીવ તે તેજ છે, આથી મધે તે શક્તિ રહેવી જોઇએ. શકિતમાં ફેર કેમ ? સ જંગાપર જીવ સરખા છે માટે શકિત રહેવી જોઈએ, પુદ્દગલના ઘરની શકિત તેમાં જીવને એઠા રૂપે રાખા છે. ! પુદ્ગલ જડ છે, એય ખરાખ સ્થિતિમાં હેાય. પણ આત્મા સારી સ્થિતિમાં હાય ત તે પ્રમાણુ ! સારી ખરામ એય શકિતવાળા હાય છે. કારણ કે ગ્લાન અને આરાગ્યવાળા આત્મા તેના તે છે. જે આત્મા નિરંગીપણામાં તેજ આત્મા રાગીપણામાં, તા તેમાં અત્માની શક્તિ ઓછીવત્તિ કેમ ? માટે પુદ્ગલના ઘરની શકિત છે તેવું કહેનારે સમજવું કે–શકિત આત્માના ઘરની; કપાય તરવારથી પણ તે કાપનાર નહી. પણ કાપનાર તેા' મનુષ્ય કાપી શકતા નથી કાપનારી તરવાર છે. છતાં તે સાધન છે આથી ગુન્હેગારી તરવારની ગણી કકડા કરવામાં આવ્યા કે ખુનીને ફાંસી દેવામાં આવી ? કારતુસ–રીવેાલ્વર-તરવાર વગેરે હથિયાર છે. જેવા હથિયાર હોય તેવાજ ઘા થાય;. શક્તિ જબરજસ્ત છે,