________________
અઠ્ઠાવીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે લે તે તે અવિનાશી છે, તેને દાખલ નથી પણ દાખલે હેય તે માત્ર સિદ્ધને. - પહેલાને વાત કરું છું. વસ્તુસ્થિતિ વિચારીએ તે સિદ્ધ મહારાજે આપણું ઉપર કો ઉપકાર કર્યો ? અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યા એ અનાદિથી સૂક્ષ્મમાં રખડતા હતા ત્યાંથી બાદરમાં આવ્યા તે સિદ્ધ મહારાજને ઉપકાર. અનાદિ સૂમમાં અનંતી ઉત્સપિણું અવસર્પિણ રખડતાં ગઈ, પછી પૃથ્વીકાયાદિમાં આવ્યા ત્યાં પણ બલ કાયાના ઓજારનું કામ પડયું. અનંતી પાઈ વધીને આગળ વધ્યા ત્યારે વચનનું બલ આવ્યું. કાયાના બલ કરતાં વચનનું બલ વ્યાપક છે. બેઈદ્રિયમાં વચન બલ મહું તે કેવું?
કાયાનું બલ તે જસાપણું વચનનું બલ તે સમજણ, કાયાથી દેરીએ તે બલાત્કાર અને સમજાવીને દેરીએ તે ડહાપણ, વચનનાયેગથી કામ થાય તે ડહાપણ, કાયાથી જે કરવામાં આવે તે જુલમ, ગુંડાગીરી. અનંતી પુણ્યાઈ આવી ત્યારે વચનને પામ્યા. ભાષાને પુગલો લઈને ભાષાપણે પરિણમાવી ને બીજાને કહેતાં છતાં ભાષા કઈ મેળવી? છોકરાનું રમકડું. છોકરાને હાથી, ગાય, ઘેડા વિગેરેનું રમકડું હોય પણ તેને વિભાગ કરવાને નહી. કારણ! રમકડું છે, છેકરે તે રમકડું દેખ્યું એટલે રાજી! પછી તે હાય જેનું હોય તેમાં તેને કંઈ નહી. તેમ બેઇન્દ્રિયમાં વચનગ મ. માટે. વિકલેન્દ્રિયને ભાષા વચનગ માન્યા છતાં ઢંગધડા વગરનું માટે અસત્યામૃષા કહીએ, પણ ભાષાના વ્યવહારમાં તે નહી, આવ! બેસ! બેલીએ તે સત્ય કે અસત્ય તે તે સત્ય કે અસત્ય નહી. તેમ દરેકમાં લઈ લે, માટે તેનું નામ અસત્યામૃષા. આ બધું સંખ્યાતા સાગરોપમ સુધી તે ગયા. દિગમ્બરની અશબ્દવનિની માન્યતાનું ખંડન. આ વચનને મહિમા કહેવા બેઠા છીએ. આપણે વચનને મહિમા આપીએ છીએ ત્યારે આપણા કહેવાતા ભાઈઓ દિગબરે તીર્થ