________________
અઠ્ઠાવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે. વ્યવહાર ભાષામાં, કુટુંબના વ્યવહારમાં કુશળ થયો પણ આનું શું? આ કેશુ?
જ્યારે તીર્થકર ભગવાને કેવલજ્ઞાન પામીને દેશના દે ત્યારે આતમરામનું બને. આ કે? કયાં છે ? આ કેમ બગડે? કેમ સુધરે? તેની ગતિ, જાણપણું તે કયાં? એકેન્દ્રિય-વિકલન્દ્રિયના-અકર્મભૂમિના વ્યવહારમાં નહી. કર્મભૂમિમાં પણ આ તીર્થકરોના પ્રતાપે તીર્થકરેનું વચન આત્માની સર્વસ્થિતિમાં. પહેલા મૂળ તરીકે આ વાત તે જ્યારે સૂત્ર વંચાય છે તેમાં–
जयइ सुआणं पभवो। तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरुलोगाणं। जयइ महप्पा महावीरो॥ नंदी गा०२॥
જગતના જેટલા આત્માના શ્રુતજ્ઞાને, જેટલા દર્શને, શા તે બધાની જડ તમે ધ્યાનમાં રાખજે. ભક્તો ભગવાનને ઉંચા ચડાવવામાં ભૂલ કરેજ નહી, દરેક મતને અંગે દેખીએ તે દરેક મતના ભકતે ભગવાનને ઉંચા ચડાવવામાં ભૂલ ન કરે. તેમ તમે પણ તમારા ભગવાનને ઉંચા ચડાવવામાં ભૂલ ન કરે!
બીજાએ અરિહંત, બુદ્ધ કહે, તે તમે છે એમ કહે છે. बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् , त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात्। धाताऽसि धीर! शिवमार्गविधेविधानात्, व्यक्तं त्वमेव भगवान् ! पुरुषोत्तमोऽसि ॥ भक्त० ॥२५॥
આ વખતે તમે આમ કહ્યું. વાત ખરી કે જગતમાં સાચું લેણુ હાય અને લેણદાર દા કરે ત્યારે દેણદાર ઉભુ લેણુ કાઢીને પતે દાવો કરે, આ સાચાને મારવાને રસ્તે જ ને ? હા. પરંતુ ન્યાયની કેટેમાં તે ન ચાલે. આને દાવ આટલો કર્યો, જાવ એય તેમ ન્યાયાધીશ ન કહે, પણ સાચે દા કરે છે તે તપાસવાની જરૂર ગણે. આ આપણા પણ મગજમાં બુદ્ધિ હોય તે”