________________
અઠ્ઠાવીસમું ]
સદ્ધ દેશના–વિભાગ બીજો
૪૯
કઈ હાય ? માત્ર શરીરથી ૫ જાણવાની મનુષ્યની ઉત્પત્તિમાં પહેલું શું થાય ? તે શરીર, શરીર વગર કાઇને જીભ હેાય ? જીલ હાય અને શરીર ન હેાય તેવા જીત્ર નથી.
મતિજ્ઞાન જાણે અને શ્રુતજ્ઞાન જણાવે' શ્રુતનું તત્ત્વ શું?
સ્પન ઈન્દ્રિયના વ્યંજનાવગ્રહ–અર્થાવગ્રહ-ઇહા-અપાય અને ધારણા તે જ્ઞાનયેાગ મૂળમાં ગણ્યા. તેનાથી વધ્યા ત્યારે રસત્રાણુ ચક્ષુ-શ્રાત્ર ઇન્દ્રિય, આ ક્રમ કેાઈ જગા પર લાવેı? આવી રીતે મતિજ્ઞાનના ક્રમ, તેમજ પાંચે ઇન્દ્રિય અને મનની શક્તિ થઈ. જ્યારે શ્રુતમાં સમજવા અધિકારી નથી તા ભરેાસેા કરવા માટે અધિકારી કયાંથી ? સજ્ઞના વચના ઉપર ભરેાસા તે શ્રુતજ્ઞાનનું ખરું તત્ત્વ છે. અમુક મુદ્દત પહેલાં દીવાને લાઈટ નહાતા કહેતા. અત્યારે લાઈટ હેા છે. જેવા સ ંકેત હાય, તે પ્રમાણે કહેવાય છે. તેના ઉપર શ્રુતજ્ઞાનનું તત્ત્વ નહીં. અતીન્દ્રિય પદાર્થોને જ્ઞાનદ્વારાએ જાણવા, તે તે પદાર્થ માત્ર વિશ્વાસ ભરેાસાથી માનવાના, મતિજ્ઞાન પતે જાણે અને શ્રુતજ્ઞાન બીજાને જણાવે, પણ તત્ત્વ ત્યાં નથી, પરંતુ અતીન્દ્રિય પદાર્થ અતીન્દ્રિયદૃષ્ટિવાળાના કહેવાથી જે માનવામાં આવે ત્યાં શ્રુતનું ખરું તત્ત્વ. આત્મા નામના પદાર્થ કયા! તે જેને દેખ્યા નથી તે કહે શાના, અને કહેતા મનાય કેમ! માટે કહે છે, જેએ સ્પર્શન રસન ઘ્રાણુ ચક્ષુ શ્રાત્રની મદદ વગર પદાર્થાને જાણનારા હાય તે જ આત્માને દેખે અને તેજ આત્માનું ખરું સ્વરૂપ કહી શકે. તે આત્માનું ખરું સ્વરૂપ દેખનારા અતીન્દ્રિય જ્ઞાનવાળા કાણુ ? તે વીતરાગ પરમાત્મા, અતીન્દ્રિય પદાર્થોનું નિરૂપણ તે કેવલજ્ઞાનીનું હાય, બીજાનું નહીં દરેક વક્તા પોતાના વચનની કિંમત વધારે !
આ ઉપરથી એક વાતના નિવેડે આવી ગયે. આગમ જિનેશ્વરને અને જિનેશ્વર આગમાને વખાણે, ગીતા વિષ્ણુને વિષ્ણુ ગીતાને, બ્રહ્મા વેદને વેદ બ્રહ્માને, મહમદ કુરાનને કુરાન મહમંદને, ક્રાઈસ્ટ બાઇબલને ખાઈબલ ક્રાઈસ્ટને વખાણે તે આ