________________
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેની શકિત ફેરવનાર, અનાદિ કાળથી તેને હથિયાર કાયાનું મળ્યું. અનંતા પુદગલપરાવર્ત સુધી કાયાનું સાધન મળ્યું. અનંતી પુણ્યાઈ વધી એમ કહીએ તે ચાલે. -યવહારરાશીમાં આવ્યા તે સિદ્ધને ઉપકાર.
ભાગ્ય આપણું કે એ સિદ્ધ થયા. આપણું નશીબે એક સિદ્ધ થયા. આપણે સૂક્ષમ એકેન્દ્રિયમાં, મેક્ષે ગયા તેઓ જ્ઞાન દર્શનાદિના બળે ગયા, તેમાં નશીબને છે સંબંધ? અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાનું કયારે બને? જેટલા મેસે જાય તેટલા આવે ત્યારે. सिझंति जेत्तिया किर इह संववहारजीवरासीओ। एंति अणाइ वणस्सइरासीओ तेत्तिया तम्मि ॥
(વિશેષાવતી યા ૬૦-૨૫ / જેટલા જીવમોક્ષે જાય તેટલા અવ્યવહારશીમાંથી વ્યવહાર રાશીમાં આવે. શશી જાય અને જગ્યા ખાલી પડે ત્યારે હાથીને પગ મુકવાનું બને. મેઘકુમારને જીવ હાથી હતો તે વખતે શશલ ખસ્યા તે પગ મુકવાનું સ્થાન થયું. તેમ વ્યવહારરાશીમાંથી જીવ મેક્ષે જાય ત્યારે તમારે માટે જગ્યા થાય. નહી તે જગ્યા ન થાય. આ વાત ખ્યાલમાં લે તે માનવું પડે કે આપણા -નશીબે જ તેઓ મેક્ષે ગયા, તે મેક્ષે ગયા એટલે આપણે બહાર આવવાનું બન્યું. જગતને નિયમ કર્યો? જેટલા જીવ વ્યવહારરાશીતેમાંથી મોક્ષે જાય તેટલા અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે.
જ્યારે મેક્ષે જાય ત્યારે તમારે બહાર આવવાનું. તે ન જાય તે તમારે બહાર આવવાને વખત નહી, પહેલે ઉપકાર એ થયા કે આપણે તે સિદ્ધ થવાને લીધે વ્યવહારરાશીમાં આવવાને પામ્યા. માટે સિદ્ધપણાને ઉપકાર માનીએ તે સમકિતિ થઈએ. - સમકિતિ થઈને આત્માના ગુણને માનીએ, સિદ્ધ માનીએ ત્યારે આત્માનું અવિનાશીપણું મનાય, હાય જીવ લે, પુદ્ગલ