________________
આહૂવીસમું ]
સદ્ધ દેશના-વિભાગ બીજો
૪૩
જીએ મહારાણા પ્રતાપમાં સિંહ જેવી શકિત હતી; તે રાજકુમાર અવસ્થામાં હતા ત્યારે કોઇકે મશ્કરીમાં કહ્યું કે આપ તીરમાં ભલે તીરદાજ પણ તરવારમાં આપણી તલભારશકિત નહી ચાલે ! ત્યારે પ્રતાપ મહારાણાએ કહ્યું કે ચાલે કે ન ચાલે તે તા મેાકા ઉપર માલમ પડે, દુનિયામાં આંબાના દર્શન ડાય તેા કેરી દેખવામાં આવી જાય. દુનિયામાં પદાર્થ મેકા હા કે ન હેા તે પણ દેખવામાં આવે પણ મનુષ્યની તાકાત તે મેાકેા હોય ત્યારે દેખવામાં આવે છે. તરવારથી કાટનેમે દૂર નહિ.
આ કેળનુ ઝાડ છે તે કાપી ? પેલાએ કેળના થડમાં લેઢાનેા સળીએ ઘાલી દ્વીધે, કહી દીધું કે તૂરત મહારાણાએ આળખ્યા, જ્યાં તરવારના ઘા કર્યા ત્યાં કેળ અને લેઢાના સળીએ તે એયના કકડા થયા. હથિયારમાં તરવાર હતી તેથી તેને કેળ સાથે લેાઢાના સળીએ કાપ્યો, કિન્તુ લાકડી હાત તેઃ શું કરત ? મેકે હથિયાર હાય તે શક્તિ ખુલ્લી પડે
એકલા પુદ્દગલમાં પેાઢવું નહીં.
આપણે તે સાધન મળે તે પ્રમાણે શક્તિ, શક્તિ છતાં પણ જેટલાં સાધન મળે તેટલાં ફેારવીએ, બાળપણામાં રાણીપણામાં વૃદ્ધપણામાં સાધન નબળું છે તે કેવી રીતે શક્તિ ફારવે ! તીવ્ર હથિયારથી તીવ્ર તાકાત થાય પણુ વધ કરવાની તાકાત બાળક વગેરેમાં નહીં એકલા હથિયારની તાકાત તેવું માનનારની અક્કલ કેવી ?
જીવ ન માનવે। અને પુદ્ગલ જે સાધન તેની શક્તિ માનવી તેની અક્કલ કઇ ? તેને વિચાર કરવા ઘટે! શરીર મે મણુનું ધૈર્ય ફારવે તે દશ મણને ધક્કો મારે. આ સાધન તરીકે ન હેાત અને સાધ્ય તરીકે હાત તે। આના પ્રમાણથી વધારે પ્રમાણવાળું કામ થાત નહીં. પણ અંદર ખીજી શક્તિવાળે છે માટે તે પુદ્ગલ દ્વારાએ શક્તિની ફારવણી દેખીને એકલા પુદ્ગલમાં પેઢવું નહી. જીવની જ્ગ્યાત જોવી. જીવ ન્યાતવાળા છે