________________
સત્તાવીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો
૩૭ એકની આવક ત્યાં હાય જેટલી મોટી સંખ્યા છે, જેમાં કર્મ પગલે અનંત અને જીવે અનંતા. આ પ્રમાણે અનંતાનંત લેવા પડે, તે તે જગતમાં માશે નહી. માટે કર્મને અભાવ થવાને વખત આવશે. મિથ્યાત્વીઓ છે તે તેડે ચેડાં અને વધારે બાંધે તે બાહલ્યક નિયમ, પણ સાર્વત્રિક નિયમ નહી. તે સાર્વત્રિક નિયમ કરીએ તે સમક્તિ, વ્રત, કેવલજ્ઞાન, મેક્ષ પામવાને વખત ન રહે.
આપણે જીવ અપવાદમાં દાખલ થયે. જે જીવે ઘણું ભેગવે અને થોડું બાંધે એ અપવાદમાં દાખલ થયા ત્યારે મનુ ધ્યપણું પામ્યા. અકામ નિર્જરાએ તે અપવાદનું સ્થાન. મનુષ્યપણુ આવવાથી શાસ્ત્રકારે કહ્યું કે તું કેટલાં પગથી ચડે છે નિસરણીના ! તે ખ્યાલમાં રાખ. જે જેને હેય તે તેને જાય તેથી તેને વિચાર થાય. તેમ અહીં જેને મળ્યું હોય તેને વિચારવાનું, પલળવાને ડર જે ઢાંક્યા હેય તેને, પણ નાગાને પલળવાનું નહી. માટે તેને વિચાર છે જ નહી. તમે કેટલી સ્થિતિએ ચડયા છે તે વિચારે તે માલમ પડે કે મારું જશે કેટલું? માટે શાસ્ત્રકારે પહેલાં ભવ્યને દેશના દેતાં જણાવ્યું કે-પહેલું સ્થાન સૂક્ષ્મપણમાં હતું, તેમાંથી બાદરપણામાં તેમાં પણ એકેન્દ્રિય ત્યાંથી આગળ વિકસેન્દ્રિયમાં ત્યાંથી આગળ તિર્યચપંચેન્દ્રિયમાં આવ્યા, ત્યાંથી આગળ વધતાં મનુષ્યપણું મળ્યું, તેમાં પણ આયક્ષેત્ર મલ્યું, તેમાં પણ ઉત્તમકુલ, ઉત્તમ જાતિ, દેવગુરૂની જોગવાઈ મળી. કેટલાં પગથી ચડ્યા તે ધ્યાનમાં દે! હવે અડીંથી ખસ્યા તે શું થાય ? અપ્રતિપતિત સભ્યત્વ, દેવ અને મનુષ્યમાં જ જાય. - અહીંથી ખસવાનું થાય જ નહીં અને સ્થિર થઈને આગળ વધવું હોય તે તે રસ્તે છે? હા, કયે તે જીનવચનની પરિ તિથી છેડવાલાયકને છોડવા લાયક, આદરવા લાયકને આદરવા લાયક, જાણવા લાયકને જાણવા લાયક છે તે નિશ્ચિત કરવામાં