________________
સત્તાવીસમું ] સદ્ધ દેશના વિભાગ બીજો
દેવતાને વિરતિ હોય નહી, અંશે પણ ન હેાય તે શ્રાવકપણું કયાંથી ? કારણ. શું આ વચન ખાટું કે તે વચન ખાટું. એક માજી શાસ્ત્રકારે સાગરાપમનું આયુષ્ય કહ્યું અને બીજી માજી નવ પચેપમે વિરતિ જણાવી, દેવતાને વિરતિ હાય નહી, આને સંબંધ કેવી રીતે મેળવવા. મનુષ્ય અક્કલથી ન વિચારે તે તેને સવળી વસ્તુ અવળી લાગે પણ સવળી ન લાગે નવપલ્યેાપમ સ્થિતિમાંથી ખુટવા જોઇએ અને સરવાળે એછા થવાં જોઇએ ત્યારે દેવલાકમાં સરવાળે એછાં થતાં નથી પણ જેવા ભાગવે તેવાં આંધે છે. સમ્યક્ત્વ વખતે જે સ્થિતિ હતી તેમાં ઓછાં થાય ત્યારે ને ? જેવાં ભાગવીને એછાં કરે છે તેવાં જ નવાં ખાંધે છે. દેવતાના ભવમાં જેટલું ભાગવે તેટલું જ બાંધવાનું, દેવે તેત્રીશ સાગરાપમ જેવા નવ પલ્ચાપમ જેટલાં કર્મ એછાં કરી શકે નહીં, કારણ જેવાં બાંધે તેવાં ભગવે. તેથી નથી દેવતાને દેશવિરતિ, ચેથાથી અપૂર્વકરણ સુધીની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હાય. કહેવાનું તત્ત્વ એ છે કે આ સિદ્ધાંત કર્યા કે મિથ્યાત્વી ઘણાં ખાંધે અને ઘેાડાં તેડે,
૩૫
મિથ્યાત્વી છેડે થોડાં અને બાંધે વધારે તે બાહુલ્યતાની અપેક્ષાએ. સમક્રિતિ પ્રમત્ત સુદ્ધિવાળા જેવાં ખાંધે તેવાં તાડે. અપૂ કરણથી આગળ વધે ત્યારે થાડાં ખાંધે વધારે તાડે. અમે માંધ્યાં ઘેાડાં અને વધારે તાડયાં તેથી અપૂર્વકરણાદિમાં આવ્યા હતા અને તેથી મનુષ્યપણામાં આવ્યા ? વાત ખરી. આ દુનિયામાં પાણીમાં તણાય અને મરી જાય, સાપ કરડે તે મરી જાય તેમ કહીએ છીએ હવે તેમાં શું તણાયેલા કેાઈ જીવ્યા નથી ? સાપ કરડયા છતાં કેાઈ જીવ્યા નથી તેા કઈક સાપ કરડયા છતાં જીવ્યા છે. પાણીમાં તણાયા છતાં જીવ્યા છે. છતાં કહીએ છીએ કે સાપ કરડે તે મરી જવાય ! કેમ ? સેકડે નવાણું મરે, ડુમે તે મરી જાય, સાપ કરડવામાંથી, ડુખવામાંથી કોઈક મચે, તેમ આ તા અનતાના એકે પ્રરૂપણા છે. અનંતા મિથ્યાત્વીમાંથી