________________
ષોડશક પ્રકરણ
૩૪
[ વ્યાખ્યાન
સયતા ને કર્મબંધમાં ભેદ,
પ્રમત્ત સયત તે જેવાં ખાંધે તેવાં ડે, પ્રમત્ત સયત સુધી જેવા બંધ તેવી નિરા, ચેાથા ગુણુઠાણાની શરૂઆતથી અપૂર્ણાંકરણ સુધીની સ્થિતિ અંતઃ કાટાકેાટીની તેનાથી અધિક કે ન્યૂન નહી. નિરે અસંખ્યાત અનંત ભવના, જેવું નિરે તેવું આધે. પણ જ્યાં અપ્રમત્તથી આગળ અપૂર્વકરણાદિમાં ચડી ત્યાં પેાતાના ઘણા નિરે, પરંતુ જગતના જીવાના કર્યાં ત્યાંથી નીકળીને પેાતાનામાં આવે તે તે બધાને તેડી નાંખે તેવી તાકાત તે વખતે હાય પણ એના ઉપાય ત્યાં નથી. મિથ્યાત્વી અહુ બાંધે અને થોડુ છેડે, સમિતિને તેમ નહી. ફાઇના કર્મો કોઇનામાં આવતા નથી. દુનિયામાં બે મથાળાની હૂંડીમાં લઈ જાય કાય અને ભરવા પડે ખીજાતે; તેમ કર્મમાં નથી; પણ જેને કર્મ કરેલાં હોય તેને ભાગવવાં પડે. બીજામાં ખીજાના કર્મા જતાં નથી. ખીજાના કર્મો પેાતાનામાં આવે નહિ. પેાતાના તેડે તેથી ઘણુંજ નિરે ત્યારે બાંધે ચેડું. મિથ્યાત્વી બાંધે ઘણુ અને તાડે થાડું. મિથ્યાત્વીને અનતાનુબ ંધી કષાયવાળા ગણાય. અનન્તાનનુŕ' આથી સંસારની વૃદ્ધિ માટે અનતા જન્મ બાંધે. જે જે સમયે અનતાનુખ ધીના ઉદય તે તે સમયે અન ંતા અંધાવે. અનતાનુખ ધીના ઉદય વગર મિથ્યાત્વીપણું ન હેાય મિથ્યાત્વ સમયે સમયે અનતા જન્મા વધારનાર થાય છે. માટે મિથ્યાત્વી બહુ બાંધે અને થાડુ તેડે; સમિતિ જેવું ખાંધે તેવું તેડે
દેવાને વિરતિ કેમ નહીં ?
જે માણસને સમ્યક્ત્વ મળ્યું. તે નવપલ્યેાપમમાં શ્રાવક અને. આ શ્રાદ્ધપ્રતિક્રમણ વિગેરેમાં જણાવેલું છે જ્યારે આવું શાસ્ત્રકારે નક્કી કર્યું. તા પછી હાય તા ભવનપતિમાં જાય કે હાય તે! સૌધર્માદિ દેવલેકમાં જાય પણ બધે અંતઃકોડાકોડ સાગરોપમની સ્થિતિ રહે છે. તેમાંથી ઓછી થતી નથી. માટે