________________
૩૨ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન નામ ભવ્ય, મેક્ષની ન લાયકાત તેનું નામ અભવ્યપણું. મોક્ષની લાયકાત સુંદર છે તે માને તે શંકા થાય કે હું ભવ્ય કે અભવ્ય ? અને પદાર્થોનું સ્વરૂપ હોય તેમાં ઈચ્છાનિષ્ટ જાણવામાં આવે ત્યારે જ શંકાને અવકાશ, અને પદાર્થો તેનું સ્વરૂપ ઈષ્ટાનિષ્ઠાપણું માનવામાં આવે નહીં ત્યાં સુધી શંકાને અવકાશ હેતો નથી. મનુષ્યપણુ કેમ કહ્યું?
મૂળવાતમાં આવે જે વખતે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-તિર્યંચપણમાં હતા તે વખતે મનુષ્યપણુ સમજતા હતા? ના. મનુષ્ય કેને કહેવાય તેનું સ્વરૂપ સમજતા હતા? ના. તેમાં ઈષ્ટપણું સમજતા નહાતા તે પછી ત્યાં શંકાને અવકાશ નહીં. તે પછી વ્યાપ્તિને અવકાશ ક્યાંથી? તે ન હતું છતાં મનુષ્યપણું મલ્યું શાથી? તે ચોક્કસ જ મળ્યું છે, કારણ કે તે પ્રત્યક્ષ છે. દેવપણું વિગેજેમાં હજુ શંકા રહે. સિદ્ધની ગતિ વિચારવાની. કેમ મનુષ્યપણું બન્યું? આપણે તેને અંગે બંધ નહાતે, તેને સારું ન હતું ગયું, તે મેળવવા માટે પ્રયત્ન નહોતે છતાં મલ્યું કેમ? કારણ શું! નદીમાંના પત્થરનું મૂળ કયાં? તે પહાડ, હવે પહાડને વિચાર હતું કે પાણીને વિચાર હતું કે આને ગેળ કરું, ત્યારે શું અટેલને–ગળપત્થરાને વિચાર હતો કે હું ગેળ થાઉં. અથડાતાં પીટાતાં જે જે ખુણે વધારે ઘસાતે ગયે અને તૂટતે ગયે, ભલે પહાડ પાણીની મરજી ન હોય તે પણ તેને ખુણે તૂટતે અને ઘસાતો ગમે ત્યારે અટેલ થયો છે. તેમ આ જીવે મનુષ્યપણું જાણ્યું નથી, તેનું સ્વરૂપ તપાસ્યું નહોતું, મનુષ્યપણાનું મહત્વ જાણ્યું નહોતું તેથી ઈચ્છા હતી કરી, તેથી તેના કારણે મેળવવાની ઈચ્છા હતી. છતાં કારણે મલ્યાં અને મનુષ્યપણું મળ્યું તે અટેલના ન્યાયે. કર્મની કેદ. .
કર્મે મનુષ્ય કરવા ધાર્યા હતા અને કર્યા, આપણે થવાનું