________________
ચાડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
વક્તાને વ્યાજખી ગણવા પડે. સેાનાની પરીક્ષા કસેાટીથી થાય તેમ આ વચનની પરીક્ષા તે સ્પર્શન રસનાદિના વિષય નથી, તે કયા સાધનાથી વચનની પરીક્ષા થાય તે જે તાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
૩૦
મૈં વ્યાખ્યાન ૨૭ અભવ્યને ભવ્યપણાની શકા થાય નહીં.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવાના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણને રચતા થકા આગલ સુચવી ગયા કે-આ સંસારમાં આજીવ અનાદિ કાલથી રખડતા રખડતા મહામુશ્કેલીએ મનુષ્ય ભવને મેળવી શકયા. આપણે વિચાર કરીએ તા મનુષ્યભવ પહેલાં કઈ સ્થિતિ હતી ? કાંતા એકેન્દ્રિય યાવત્ તિય ચની. જ્યારે તે સ્થિતિ હાય તે વખતે મનુષ્યપણાને વિચાર સરખા પણુ આવે ખરા ? વિચાર જ ન આવે તે શું સારૂં છે? તે સમજ કયાંથી ? તે સમજ ન આવે ત્યાં સુધી મનુષ્યપણું મેળવવા માટે આપણી ઇચ્છા થઈ તે કયાંથી. જગતમાં નિયમ છે કે-જેઓને વસ્તુનું સ્વરૂપષ્ટપણું સમજાય ત્યારે જ તે વસ્તુની ઈચ્છા થાય. પણ તે ન સમજાય તે તેને ઈષ્ટ ન ગણીએ, તેવું મેળવવાની ઈચ્છા થાય નહી. એટલું જ નહી પણ મળશે કે નહી તેટલી શંકા પણ ન થાય. આ વાત બીજી બાજુ વિચારશે। તે માલમ પડશે કે જે શાસ્ત્રકારે જણાવ્યું છે-અભવ્યજીવ જે હાય તેને અલભ્ય કે ભવ્ય હું છું તેવી શકા થાય જ નહી. કારણુ ! શકા થવામાં શા વાંધા ? શકાએ તે જ્ઞાનરૂપ છે તે કેાઈની રેકી રહે નહી, જ્ઞાન તે કાઈનું રાકયું રહે નહી, અગ્નિના જેમ દાહક સ્વભાવ છે. આપણે સત્તર વખત ના પાડીએ પણ બીજાના મનમાં *સે છે તેાજ ના કહે એ જે જ્ઞાન થયું તે રેાકયું રોકાતું નથી તેવી તે ચીજ છે. બહારના પદાર્થ જ્ઞાનને રોકી શકતા નથીજ યારે તેને ... રાકે તા શંકાને કયાંથી રશકે.