________________
છવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો
૨૯ વચન અને ધર્મ. કેધથી ફાયદે કે નુકશાન હોય તે મારે જોવાનું નથી, પણ ભગવાને તેને નુકશાનવાળે ગયે છે, માટે મારે તેને છેડા જોઈએ તે તે વચનક્ષમા (૪) ગણાય. તે વચનક્ષમામાં આગળ વધે. વધતે વધતો અમૃત અનુષ્ઠાનનો વખત આવ્યો. ત્યારે મારા આત્માને ધર્મ-શાંતિ, કેપ એ આત્માને ગુણ નથી આત્માને ગુણ ધારીને જે ક્ષમા કરવી તે ધર્મ ક્ષમા (૫) ધર્મ ક્ષમા કઈ વાડીની? તે વચન ક્ષમાની વાડીની, પહેલાં દંડથી ચક ભમાવ્યું હોય પછી દંડને કેરાણે મૂકે તે પણ ચક્ર ભમે, અસંગઅનુષ્ઠાનમાં આત્મા ગુણ જાણીને ક્ષમામાં આવે. તે વચન ક્ષમા, પહેલાં કરી તેથી વચનક્ષમા, અસંગઅનુષ્ઠાનરૂપી ધર્મ ક્ષમા, તે લકત્તર ક્ષમા, કષાયને જીતવાનું થાય તે વચનદ્વારાએ, વચનક્ષમાદ્વારાએ ધર્મક્ષમા આવતી હોવાથી શાસ્ત્રકાર બે પ્રકારની ક્ષમા કહે છે. તેમાં મૂળ જડ વચનની ક્ષમા છે. માટે “વત્રના ઘરથા” વચનની આરાધના દ્વારાએ ધર્મ કર ક્ષમાને ગુણશાંતિ ધારણ કરવી તે છે. તે વચન દ્વારા કરવામાં આવે તો લોકેત્તર માર્ગ અને મેક્ષને આપનારી થશે. પણ ઉપકાર લજજાથી કરવામાં આવે તે આત્માને ગુણ અને ચારિત્રનું ચિહ્ન, બનતું નથી.
વચનદ્વારાએ કેને, માનને, માયાને અને લેભને જીતાય. જ્યારે વચનદ્વારાએ ચારે છતાય ત્યારે તેને લોકોત્તર તત્વમાં ગણાય છે. તીર્થકરના જે વચને છે તેની આરાધનાદ્વારા ધર્મ છે. વચનનું સ્વરૂપ શું ? દરેક શાસ્ત્રવાળા વચનને માને છે, અને તે પણ આરાધના કરે છે. વચનમાં ફરક કર્યો ? તીર્થકરનું કહેલું તેમ કહીને ફરક નથી પાડતા. કુરાન બાઈબલ, પુરાણ ભાગવત, વિષ્ણુ, ઈસુ, મહમદ અને શૈવના નામે તેઓએ ભગવાન અને શાસ્ત્ર વખાણ્યા. તેમ જીનેશ્વર સારા! શાસ્ત્રમાં કહેલું છે માટે સારા, શાસ્ત્ર સારાં તે શાથી? તે જીનેશ્વરે કહ્યું છે માટે; વચનની પરીક્ષામાં કયું વચન વ્યાજબી તેમાં