________________
૨૮
ષાડશક પ્રકરણુ
[ વ્યાખ્યાન
અનુભવ
જાણે છે, તે અશુચીના ખ્યાલ આવવા જોઈ એ. અને જ્ઞાનસજ્ઞા જુદી છે. નજરે તેમાં ખાતા દેખે છે કે નહીં? વિષ્ટા ખાધી તે તારી આંખમાં આવ્યું. જાણીને ખેલે છે તેને વિષ્ટા ખાતા જાણ્યું. તેને થયું તેથી તને તેમ થયું, ઇન્દ્રિય અને ઇન્દ્રિય વચ્ચે ભેદ પડે, તે આતા ઇન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમાં એકઠાપણું કયાંથી, તે ખીચારાને ખ્યાલ નથી કે અનુભવ સંજ્ઞા ઔયિક, ક્ષાયેાપમિક થાય કે તે સજ્ઞા ક્ષાયિક ભાવે થાય. તેને હલકી પાડીને ઔદિયક ભાવવાળી સત્તામાં જોડી દેવી. સવસ્તુને જાણનારા કેવલજ્ઞાનદ્વારાએ, ઈન્દ્રિયદ્વારાએ સજ્ઞ અને વીતરાગને જાણે નહીં. ઇન્દ્રિય સબંધી કખ ધ સકષાય હાય તેને, ઇન્દ્રિયે કષાય પાછળ ઉત્પાત કરનારી છે.
ક્ષમાના ભેદ.
કષાયને જીતવામાં શાસ્ત્રકારે કહ્યું કે જીતાય એ પ્રકારે એક લૌકિકરીતિએ અને ખીજુ તત્ત્વની રીતિએ. ક્ષમા પાંચ પ્રકારની છે, માવ–આર્જવ મુક્તિ તે પણ પાંચ પ્રકારે છે. કેટલીક વખત મનુષ્ય ક્રોધને કાબુમાં રાખે તેમ કેટલીક વખત ક્રોધને કાણુમાં નહીં મુકયેા અને બદલે વાળીને કઈક એવી દ્વીધુ તા ફાયદા બધા ખંધ થઈ જશે ! ઉપકાર કરનાર મનુષ્યે કઈ આદેશ કર્યાં હાય તા ક્રેષ નહીં કરતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દઈએ, કેમ ? એલશું તે બધું ગુમાવી દઈશું. ઉપકાર કરનારા છે, ઉપકાર થયા છે માટે સહન કર્યું, તે ઉપકારીતાને અંગે તે ઉપકાર ક્ષમા છે. (૧) તેમ સરકારી લશ્કરી મનુષ્ય અજુગતું ખાલી ગયા તે સાંભળ્યું ન સાંભળ્યું કરીએ તે સાથી’ તે જુલમને અંગે સહન કરીએ, તે અપકાર ક્ષમા છે. (૨) ચંડકાશીઆ જેવા કાઈ જીવના વિપાક દેખ્યા ત્યાં વિચારે, સાધુપણું લીધેલું તેવા જીવ કાધને અંગે કાળા નાગમાં આળ્યે તેથી આપણે કરવા નહીં. વિપાક જોવાથી જે ક્ષમા કરવામાં આવે, તે વિપાકક્ષમા છે. (૩) આ ત્રણ ક્ષમા મિથ્યાત્વીએ પણ કરે. સમકિત કઈ ક્ષમા કરે