________________
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન -
ખરો કે નહી સાક્ષાત્ ભગવાનમાં છત્ર ચામર ભામંડલ સિંહાસન છે તે વિહારમાં પણ જોડે, હવે આ ભેગમાં કયું બાકી રહ્યું. દેવતાઓ ૨૪ કલાક છત્ર ચામરાદિને જોડેને જેડે રાખે તેમાં ભગવાનને ભેગીપણું કેમ નહિ? ભગવાનને તેમાં રાગદ્વેષ નહેાતા તેથી ભેગીપણું નહોતું. ભેગના સાધને જોડે છતાં તેમાં રાગદ્વેષ ન હોય તે ભેગી ન ગણાય. આ તે જીવ નથી; રાગદ્વેષ નથી તેમાં ભેગીપણું શા માટે છેલ્યો. ભેળા જીને ભગવાનથી ભડકાવવાને! તમે શું ભેગી બનાવવાના હતા ! તાંબા ઉપર સેનું રસી દીધું હેય, ચાંદીમાં સેનું રસી દીધું હોય, તેમાં જે તમને ભેગીપણું લાગે છે તે દેવતા જે સિંહાસન ચામર વિગેરે કરે તેની કિંમત એટલી બધી કે આખી દુનિયાની કિંમત ન પહોંચે, તેવામાં ભેગીપણું થયું નહી તે આ બનાવટીપણામાં ભેગીપણું કઈ રીતે થઈ ગયું! આ ન્યાય કે ઘરને. જેને જૈનશાસનની થીયેઅરીનો તનો-શાસ્ત્રોનો વિચાર કર નથી ને માત્ર બકવું છે, બકવાટ ન હોય તો ભક્ત મનુષ્ય ભકિતથી ભગવાનની પૂજા. કરી તેથી ભગવાનને ભેગી બનાવ્યા તે બેલાય કેમ? જીવ સંજ્ઞીપણામાં રાગદ્વેષ હોય તે ભેગી બને, પ્રતિમાને નથી છતાં ભેગી બેલે છે. તેથી તેને ભૂત વળગ્યું છે માટે બોલે છે. સસરણ નૈમિત્તિક છે.
પ્રાતિહાર્ય–જે વિહાર સુદ્ધામાં સાથે રહેવાવાળા તેથી તેનું નામ પ્રાતિહાર્ય, સમોસરણની રચના બધે ન હોય. જ્યાં પહેલાં સમોસરણ ન બન્યું હોય ત્યાં દેવતા સમવસરણ જરૂર કરે, પહેલાં થયું હોય અને ત્યાં ના દેવતા આવે તે સમવસરણ થાય. નૈમિસિક સમવસરણ, નૈમિત્તિક એટલે નિમિત્તશી બનવાવાળું છે. ત્યારે પ્રતિહાર્ય આઠ તે નિત્ય ચીજ તે પણ શા માટે કહે છે? તે. તીર્થકરની પ્રભાવના માટે અને દેશનાના અંગે નિત્ય રહે છે. જિનેશ્વરના વચને કેવા છે.
પ્રાતિહાર્યો–સર્વજ્ઞ–વીતરાગ અને તેમનું પૂજ્યપણું તે બધું.