________________
૨૪
થોડાક પ્રકરણ
[ વ્યાખ્યાન :
કેમ થાય છે તે જણાવવું, માત્ર વસ્તુનું સ્વરૂપ જણાવવું. આપણે જિનેશ્વરના કેવલજ્ઞાનને દેખતા નથી. તેમના આત્મામાં રહેલું જ્ઞાન તે બહાર જતું નથી. તેથી બીજાના ઉપગમાં આવે નહીં પણ જગતના પદાર્થો જાણીને જણાવે, જ્ઞાનાતિશયને ફાયદો આમાં છે?
શા માટે પૂજા કરે. અરિહંતના સસરણની રચના શા માટે? ગણધર માટે સિંહાસને શા માટે? તે કેવલ યથાસ્થિત પદાર્થો જણાવે છે માટે ! આ વિચારશે તે સમજાશે કે મહાવીર મહારાજને કેવલજ્ઞાન થયું, આથી તેમના જ્ઞાન અતિશય દ્વારાએ ફાયદો થયો છે. પ્રભુને કેવલજ્ઞાન જ્યાં થાય ત્યાં દેશના દેવી પડે.
કેવલજ્ઞાન થયું ત્યાં આગળ સર્વવિરતિવાળે કઈ થવાનું નથી, શાસનની સ્થાપના થવાની નથી, છતાં ઈન્દ્રોએ દેશના અંગે ત્યાં ગણધર, દીક્ષા, સર્વવિરત કાઈ લેવાનું નથી છતાં એ સમોસરણ રચ્યું. તેની રચના માટે અ૫-ક્ષણવાર દેશના દેવી પડી, તે નિષ્ફળ દેવી પડી. તે પછી દેવી પડી કેમ? તે તેને આશ્ચર્ય ગયું છે. ઈન્દ્રોએ જે સમેસરણની રચના કરી તે દેશનાની દષ્ટિએ. તેથી તે તીર્થકરને કહપ છે કે કેવલજ્ઞાન સાથે સમોસરણ થાય ત્યાં દેશના દેવી પડે. દેશનાની અપેક્ષાએ ઈન્દ્રોને સમેસરણ રચવાનું
જિનેશ્વરને પૂજાતિશય, કેવલજ્ઞાનને ઉપગ, અને વિતરાગ માનીએ છીએ તે શાથી? તેમ અપાયાપરમ અતિશયથી મેને નાશ કર્યો તે આપણે શાથી જાણીએ? તે વચનદ્વારાએ આ જે યથાસ્થિત વસ્તુને જાણવી તે પ્રમાણે કહેવી તે કેવલજ્ઞાન વગર બને નહી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયાદિ પદાર્થો અને અતીત અનાગતની બધી હકિકત કહેવી તે કેવલજ્ઞાન વગર બને નહી. વીતરાગ-સર્વસના અંગે સર્વજ્ઞપણું દેશનાને લીધે માન્યું. ઈંદ્રોની પૂજા, આઠ પ્રતિહાર્યો, આ બધુ દેવતા કરે છે. જેમ રાજાની જોડે બેડીગાર, પટાવાળે છડી