________________
૩૧
સત્તાવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો શંકા કયારે થાય?
હવે શંકા કયારે ? ઉભય સ્વરૂપજ્ઞાનવાળાને હેય. સાપ જાયે દેખે માન્ય છતાં સાપ છે કે દેરડું તે શંકા પડે. દોરડા અને સાપનું સ્વરૂપ જાણતા હોય તે જે જાણેલાને સાચુ માનતો હોય ત્યારે જ સાપ છે કે દેરડું તેવી શકા થાય. જેના મનમાં એમ હોય કે જગતમાં સાપ જેવી દેરડા જેવી ચીજજ નથી, તેને સાપ છે કે દેરડું તે શંકા નહી થાય. ત્યારે શંકા ક્યાં થાય તે બન્ને પદાર્થોના સ્વરૂપ, તેની હયાતી સમજે ત્યારે જ શંકા થાય, તે ન સમજાય- મનાય ત્યારે શંકાને અવકાશ રહેતું નથી આ નિયમ જગતને મનમાં લઈએ તે શંકા કયારે? ઉભય પક્ષનું જ્ઞાન સમજણ સત્તા માનીએ ત્યારે જ શંકા થાય. તેમ અહીં હું ભવ્ય છું કે અભવ્ય છું તે શંકા કેને! જેને ભવ્યપણાનું અભવ્યપણાનું સ્વરૂપ જાણ્યું માન્યું હોય તેને, અને જે સ્વરૂપે કહેવાય છે તે વસ્તુ તત્ત્વ છે એમ માન્યું હોય ત્યારપછી પિતાને અંગે શંકા થાય કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય ?
જ્યારે ભવ્ય અને અભવ્યપણું જાણ્યું અને માન્યું, ભવ્યપણું કઈ ચીજ ! તે મોક્ષની લાયકાત, વિચાર કરે ! મેક્ષ માન્યા વગર મોક્ષની લાયકાત મનાય ખરી? મોક્ષની લાયકાત ન મનાય ત્યાં ભવ્યપણું ગણાય ખરૂં? અભવ્ય એટલે મોક્ષને માટે નાલાયક, મોક્ષને માન્યા વગર ભવ્યપણું અને અભવ્યપણું મનાય નહી. મેક્ષ જેવી કેઈ ચીજજ નથી એમ માનનારાને ભિવ્ય પણું અભવ્યપણું તે ચીજ જ નથી, ભવ્યપણે અભવ્યપાણું ચીજ જે નહી એ કેને? મેક્ષ ન માને તેને, ત્યારે તે ચીજ કેને? જે મેક્ષમાને તેને, અત્યારે મેક્ષ તેને માન્ય જ્યારે તેને મેક્ષ સુંદર માન્ય હોય ત્યારે ભવ્યપણું સારું અને અભવ્યપણું ખરાબ લાગે, સારું-ખરાબ બે હોય ત્યારે જ શંકાને અવકાશ હું ભવ્ય હિઈશ કે અભવ્ય? જે ભવ્યપણું મેક્ષ અને તેની લાયકાત સારી ન લાગી હોય તે ભવ્ય અને અભવ્ય હાય તે તેને શું? તેને તે શંકાને અવકાશ ક્યાં. મેક્ષને લાયક પિતાને માને તેનું