________________
૨૫
છવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે વાળે બધે હોય છે. તેને પ્રતિહાર કહેવામાં આવે છે અને એ પ્રતિહારનું કામ બરાબર હાજરી પૂરવી. અહિં આગળ દેવતા ચોવીસ કલાક હાજરી પુરીને આ વસ્તુ રાખે. અશેકવૃક્ષાદિ આઠ, સસરણ ન બને તે પણ આ આઠ તે હોયજ. ભેગી જીવ કે અછવા
ઢંઢક ભાઈઓ? પરમેશ્વરને તમે ભેગી કહે છે, પણ પહેલાં તે તમે જેન છે કે મિથ્યાત્વી ! ભેગી જીવ હોય કે અજીવ હોય? પ્રતિમા છવરૂપ સંજ્ઞી પંચેન્દ્રિય છે કે અજીવ? કઈ પણ મનુષ્ય અજીવને ભેગી કહી શકે? તેવું બોલે કેણુ? જેનની જડ ન જાણું હોય તે. અમે તે પ્રતિમાને અંગે ભગવાન કહીએ છીએ; તમે પ્રતિમાને ભગવાન માને છે ? જે માનતા ન છે તે તમે અમારી પૂજાને અંગે ભેગી બનાવ્યાનું કેમ કહે છે? તમે ભગવાન ન માને તે મહાવ્રતધારી થઈને ભગવાનને ભેગી બનાવ્યા કેવી રીતે. પ્રતિમા તે ભગવાન ખરાને ? તમે જે સાચું બેલનારા છે અને જુઠું બેલનારા ન હ તે અને દ્રવ્યથી મહાવ્રતધારી છે તે પ્રતિમાને ભગવાન માને! કાંતે મહાવતે ફરીથી લે ! નહિ તે કહે કે હું ખોટું બોલ્યા છું તેથી મહાવ્રત ફરીથી લે. બે રસ્તા છે તમારી પાસે. હવે આપણી વાત ભગવાનની જે પૂજા કરીએ છીએ. તેમાં તેમને ભેગીપણું માલુમ પડે છે? સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીની ઓળખ
સામાન્ય કેવલી અને તીર્થકર કેવલી જતા હોય તેમાં ઓળખ શી? તીર્થકરકેવલીમાં છત્ર ચામરાદિ હેય, વિહાર કરે ત્યારે પણ હોય, દેવે આકાશમાં રહી ચામો વિજતા રહે, છત્ર જોડે ચાલે, વિહાર કરે ત્યાં પણ સિંહાસન સહિત દેવતા આગળ ચાલતા રહે, ત્યારે સામાન્ય કેવલી અને તીર્થ કરકેવલીને ફરકે સમજાય. રાગદ્વેષ ન હોય તો ભેગી ન ગણાય.
વીતરાગ કેવલી તેમાં છત્ર ચામરાદિ છે તેથી તેમને માડા ભેગ