________________
પચીસમું ] સદ્ગુમ દેશના–વિભાગ બીજો
૧૯
ગાયન વખાણવું પડે. ‘સદ્દો પ ો ધ્વનિ' પરસ્પર નિચેાડ ન નીકળે, રૂપ ન હેાય તે પણ રૂપ વખાણવું પડે. સ્વર હાય કે ન હોય પણ વખાણવુ પડે તેમ અડિ વચનને દેવ વખાણે, દેવને વચન વખાણું. દરેક શાસ્ત્રમાં વૈષ્ણવમાં વિષ્ણુને માને ભાગવતથી, ભાગવતના મહિમા વિષ્ણુ ઉપરથી. બાઇબલના આધારે ઇસુના મહિમા, તમારે દ્વાદશાંગીના આધાર જીનેશ્વર, જીનેશ્વરને! મહિમા દ્વાદશાંગીના આધારે, આ ઘરની સાક્ષીના ટોળાં એકઠાં કર્યા, પણ બહારના સાક્ષી જોઇએ. તેમ તી કરાના વચને દેવે વખાણ્યા, દેવ શાસ્ત્રને વખાણે. વચનદ્વારાએ દેવ નહીં, તે વાત વેગળે મૂકે ! પણ સ્વતંત્ર પરીક્ષા કરેા તા તે કેની થાય? તે પરીક્ષા જીનેશ્વરની થાય કે વચનની થાય ! જીનેશ્વરની પરીક્ષા કરીને આપણે પ્રવર્ત્તવાનું વચનના આધારે, જે વખતે સાક્ષાત્ હતા તે વખતે પ્રવૃત્તિ બધી વચનના આધારે. વચનની પરીક્ષા નક્કી થાય તા જીનેશ્વર અને વચન પ્રેયની પરીક્ષા થાય, એમના ચરિત્રા ઉપરથી નક્કી કર્યા કે આ વીતરાગ છે.
જે મનુષ્ય રાગદ્વેષની પરિણતિમાં ન હોય તેને રાગદ્વેષના ચાળા ન આવે. એક આખદારને નાગે. કહેા તે। તે લઢવા આવે, તેમના દેવની ઇતરના દેવાની મૂર્તિ વસ્ત્ર વગરની ઉભી રાખે તે તે લઢવા આવે. તેએ લુગડાવાળી સ્થિતિમાં આબરૂ માને છે, રૂપ લાજમાં મહત્તા માને છે. તેમ રાગદ્વેષના પરિણામી, મહેલ લાડી વાડીમાં રાચવાવાળી તેમની છબી ઉભી હોય ત તા રાજી થાય. શસ્ત્ર-સ્ત્રીવાળી મૂર્તિ-છબી હાય તે તેમાં રાજી થાય, આ બતાવે કાણુ ? લાડી વાડી વિગેરે જોડે નહિ એવી છક્ષ્મી અને કાની ? વીતરાગ' સિવાયની કાષ્ઠની મૂર્તિ એવી અને નહીં, આ એની છે કે ખીજાની તેની શંકા થાય, પણ વચનની કરીએ તેા આ વીતરાગ ! તેમ વચનની થાય, આ વાત વિચારશે ! શકા, રોગ અને સન્નિપાત જેવી છે,
પરંતુ મુખ્ય વાતમાં તમામ અણુવ્રતે-મહાવ્રતે તેનું મૂલ કયું?