________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
२०
તે સમકિત; સમ્યક્ત્વ અને અતિચાર અને કહીને કરવાની ક્રજ સમજીએ; શંકા આકાંક્ષા વિગેરે પાંચ રાખેા છેને? આ એક જ ઝાડની ડાળીઓ છે. કાંક્ષા એ પણ જે ઝાડની ડાળ તેજ ઝાડની ડાળ આકાંક્ષા વિગેરે છે; વચનના આદરમાં શંકા જાય, પદાર્થમાં શંકા જાય ત્યારે કાંક્ષા શંકા વિચિકિત્સા થવાનાં. પરિચય માટે વખત આવે, નિશ્ચલ હાય તે પાંચ થતા નથી. શંકા પણ શાસ્ત્રકાર કહે છે કે તમને શંકા માત્ર પાલવતી નથી. છતાં કેટલીક શકાને આ પાંચેને અમે રાગ ગણીએ, કેટલીને સન્નિપાત ગણીએ. સૂરક કયા તે વિચારી લેશે ! રાગ અને સન્નિપાત જેવી શંકા છે. રાગ જેવી શંકા કઈ, તા જીવ છે કે નહિ ? તે અસંખ્યાત પ્રદેશી છે કે નહિ ? કર્મ કરનારા, ભાગવનારા છે કે નહિ ? ધર્માધર્માકાશાસ્તિકાય છે કે નહિ ? તે આ રાગ ગણ્યા, આ શા છે કે નહિ તે સન્નિપાત ગણ્યા, શંકાનુ મૂળ થડ કાંક્ષા વિચિકિત્સાઅે તેમાં મેાટી શંકા કઈ, તેા પ્રવચનની. આ દ્વાદશાંગી તીથ કરની કહેવી છે કે નહિ ? એ શા તે સશકા, વચનને અંગે’ માટે વચનની બરાબર આરાધના કરા! તેમાં એક અંશ પણ મલિનતા નહિ રાખેા! તેની ખરેખર આરાધના કરી તે ધ, માટે અહિં વચનની પરીક્ષાના વખત રહ્યો. વચનની. પરીક્ષા કેવી રીતે કરવી તે અધિકાર અગ્રે વમાન.
માં વ્યાખ્યાન ૨૬
'वचनाराधनया खलु'
ભટકતી જાત.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસુરીશ્વરજી મહારાજ ભવ્યજીવેાના ઉપકાર માટે ષોડશક પ્રશ્નરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં સકલગતિમાં જાતિમાં-ચેાનિના ભેદૅમાં આ જીવ ભટકયા તે એવે