________________
પચીસમું
સદ્ધ દેશના—વિભાગ બીજો
૧૭
આપણા દુ:ખાના નાશના માટે રસ્તા પાતે જે લે તે તેવે લે કે બીજા જીવાના માટે ચેાગ્ય હાય, આવુ કરતાં પેાતાને દુઃખ વેઠવું પડે તે વેઠવા તૈયાર થાય. આ બને કયારે? જે જીવા તી કર હાય તે જ તૈયાર થાય છે, માટે આવા જીવા આત્મવત્ સર્વમૂત્તેજી આત્માની માફ્ક સર્વ ભૂતમાં વર્તે છે. જ્યાં અધિક ગણા ત્યાં સરખું ગણીને ન ચાલ્યા. તેને માટે પાતે દુઃખ ભાગળ્યું, જેવી સુખની પ્રીતિ આપણને છે તેવી જ બીજા જીવને સુખની પ્રીતિ છે. જગતના સર્વ જીવે ગતિ-જાતિ–ચેની ભેદોમાં ફર્યાં પણ ત્યાં એક સાઘ્ય હમેશાં ઉભુ રહે છે, તે કયું ? સુખ. તે સાધવાની ધારણા કેાઈ ભવ-ગતિ-જાતિમાં ખસી નથી. પશુ એક વાત ધ્યાનમાં રાખા–કે લાકડાની તલવાર લઈને લઢવા નીકળે તે ખચ્ચાં, પણ ચાદ્ધાએ લાકડાની તલવાર લઈને ન નીકળે. તેમ અહિં આગળ સુખની ઇચ્છા દરેકને છે, જે સુખ માગે છે તેને તેના લાયકનું સાધન મેળવ્યું છે. ? ના, સુખને ચેાગ્ય સામગ્રી મેળવવી જોઇએ.
સુખ કેવું જોઈએ છે ?
જમવા એસે ત્યાં એકલું પકવાન્ન પીરસ્યુ હાય તે તે એકલું નહીં ખવાય, વચમાં દાળ શાક જોઇએ. મીઠારસમાં સ્વાદિષ્ટતા માટે ખીજા રસની જરૂર છે. તેવી રીતે સુખમાં સ્વાદફેરમાટે દુઃખની ઈચ્છા નથી. ત્યારે જેમાં લેશ દુઃખ હાય જ નહિ, સંપૂર્ણ છતાં સ્વપ્નમાં મળેલી ચક્રવર્તીની દશામાં થતા આનંદ
એમાં કંઈ અધુરૂ છે, પણ તે આનંદ દુનિયાદારીના આનંદ છે એ આનંદ આંખ મીંચે જાય, સ્વપ્નાના આનંદ આંખ ઉઘડે જાય. ચક્રવર્તિપણાનું સ્વપ્નું આવે તે ખસ છે ? ના, આ જીવે સુખ એવું ઇચ્છે કે પછી તે ખસવું ન જોઇએ. જે સુખ છે તેમાં દુઃખ હોય તે તે સુખ’ દુઃખ રૂપ જ થવાનું. વચમાં દુઃખ ન જોઇએ, અને સુખ ખસીને દુઃખ ન આવવું જોઈએ; તે પણ સાગેરપમા સુધી એ પર્યાપ્તાપણા જેવું સુખ થાય. તેવું બધા પર્યાપ્તાના