________________
૧૬
બ્રાડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
છે.વગર સંયમ લીધે, પરિષડ-ઉપસર્ગ સહન કર્યા વગર, કેવલજ્ઞાન પામે તેમ હાવા છતાં જગતના જીવાના કલ્યાણ માટે સયમ આદરીને પ્રયત્ન કરે છે. જગતના જીવાના દુ:ખાને પેાતાના જેવા નહિ ગણા તે અધિક કયાંથી ગણશે ? હું દુઃખ વેઠીને પણ અને દુઃખમાંથી છેડાવું.
કલ્પસૂત્ર દરવર્ષે સાંભળવામાં હેતુ.
મહાવીર મહારાજના પષિહા—ઉપસગેú સાંભળીએ છીએ. વર્ષો વર્ષ એનું એ. આટલા વર્ષો સાંભળવા છતાં આત્માને કાંઇ ફાયદો નથી થયા તેા બંધ કર્યાં પછી ફાયદા કયાંથી થવાના ? દરેક વર્ષે મહાવીર મહારાજનું ચારિત્ર સાંભળીએ, છતાં આ આત્મા સમજતા નથી. તેા ખંધ કરે શું થાય ?
ન
જેને સંયમની વાત પેટમાં શૂળ જેવી લાગે છે તેવા જુવાનીઆને સયમની વાત થાય તે ગમતી નથી, માટે ન જોઈએ તેવું ખેલે છે. દ્વીક્ષામાં નખાય તેટલા પથરા નાંખ્યા તેમાં ચાલ્યું નહીં, હવે સચમની વાત બંધ કરીને પન્નુષણમાં કલ્પસૂત્ર સાંભળવુ નહીં.
'
,,
શ્રી ખીજું સભળાવવુ અને સાંભળવું, આ માટે વ્યાખ્યાન માળા મુકવી છે. પષણ માનવા છે અને મુકવી છે તેને પાક; જેએના પેટમાં સંયમની શૂલ ભેાંકાય છે તેઓએ સંયમમા થી ચલાયમાન કરવા માટે વ્યાખ્યાનમાળા જીદ્દી ગાઠવી છે. દરેક વર્ષ મહાવીર મહારાજની તપસ્યા પરિષદ્યા-ઉપસર્ગો ક્ષમા–સહનશક્તિને સાંભન્યા છતાં કહેવત છે કે સાંભળી સાંભળીને ફૂટયા કાન પણ ન આવી હૈયે સાન ” તે બંધ થાય તે શું થાય ! સંયમી તે શૂલ જેવા લાગે, સયમ અને તેની કથા શૂળ જેવી લાગે તેવાના આત્માને વેદના કરતી હોય તે સયમ છે. સયમ કેમ? તેની વાર્તા તેમને શૂળ કરે છે તે મટાડવા માટે આકાશ પાતાળ એક કરે છે, પણ શાસનના ભકતા તા વિચારે છે કે એના જેવા હજારા પાકે તા પણ ૨૧૦૦૦ વર્ષ સુધી અંધ થવાનું નથી આ વાત પ્રાસંગિક છે.