________________
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન કર્મ ફલે છે તે સિવાય ફલતું નથી. રાયણ ફલે સો વર્ષે પણ વાવવાવાળે તે ખાય જ નહિ. જે તીર્થંકરપણું નિકાચિત કરે છે તે તેનું તે ભવમાં અને આવતા બીજા ભવમાં ફલ ન મેળવે,
તીર્થકર નામકર્મના ફલ માટે ત્રણ ભવ રહેવા જોઈએ, તેથી તે સિવાયને અનંતે સંસાર નાશ કરે. જેની શકિત ત્રીજા ભવથી અનંતે સંસાર નાશ કરવાની છે તે જીવ લાકડીના ટેકે ચાલવા નીકળે તે મશ્કરી કે બીજું કઈ? ઘરમાં દેટ મક્વાવાળો
મ્હાર લાકડી લઈને વાંકી કેડે ચાલે તો તેને ઢંગ કરનાર મનાય છે. તેમ આ તીર્થંકર મહારાજ જેઓ પહેલા ભવથી આવી જમ્બર શકિત ધરાવનારા તેઓ ગૃહસ્થપણમાં કેવલજ્ઞાન અને મેક્ષ ન મેળવે અન્ય લીંગે પણ ન મેળવે અને બીજાની માફક સાધુ થાય, તપસ્યા કરે...ઉપસર્ગ–પરિષહ સહન કરે, આ ઢોંગ કે બીજું કઈ ! આ વાત તીર્થંકરની શકિતની અપેક્ષાએ કહી, જેને અનંતા સંસારને નાશ કર્યો તેને એક ભવને નાશ કરવા માટે લાકડી લઈને કેવલજ્ઞાન લાવે તે ઢાંગ નહી તે બીજું શું? તેમાં આટલે બધે પ્રયત્ન એમના જેવા સમર્થને શું ? બીજાઓ કેવલજ્ઞાન મેળવી શકયા છે મેળવી શકે પણ છે તેમ શાસ્ત્રકારો પિતે કહે છે. તીર્થકરેને કઠીન માર્ગ રવીકારમાં હેતુ
બીજે રસ્તે વિદ્યમાન છતાં શા માટે આવા કઠીન રસ્તે ચાલે છે? ડોસાને ચલાવવું હોય તે જુવાન મનુષ્ય પણ જોડે ડગલે ને પગલે ડચકાતાં ચાલવું પડે તે તેને ઢોંગ કહેવાય નહી. તેમ અહિં પણ તીર્થંકર દીક્ષા લે, વ્રતે લે, પરિષહે, ઉપસર્ગો સહન કરે તે આ સંસારરૂપી જીવ ડેસાને માટે છે. વગર વ્રત વગર દક્ષાએ પતે કેવલજ્ઞાન મેળવે અને મેક્ષે જાય તેવા સમર્થ છે. છતાં કઈ કાલે કેઈ તીર્થકરે તેવું કર્યું નથી. અને તે કાલ ગયે; જશે, અનંતી ચોવીશી થઈ થશે. પણ કેઈ તીર્થકર