________________
પચીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૧૩ કેવલજ્ઞાન મેળવતાં આવડે છે, અન્નલિગે મેક્ષ મેળવતાં મેસે જતાં આવડે છે, શું તીર્થંકર મહારાજ આવડત વગરના છે ? ને, તે પછી શા માટે ગૃહિલિંગે કેવલજ્ઞાન મેળવી મેક્ષ નથી મેળવતા ? આ બધી સંયમની કડાકૂટ શા માટે કરે છે ? સ્વયં તરવાવાળ વગરવાહને પાર ઉતરે, શક્તિ ન હોય તે તે આલંબન લે; પણ તીર્થકર મહારાજ આલંબન લે તે અંગે મંદશક્તિની કલ્પને થાય નહીં.
ઘરના આંગણે મધ મળે તે પહાડમાંથી મેળવવા કેઈ જાય નહી; જેને આંગણે મધ ન હોય તે પહાડમાંથી બળીને લાવે. તેમ બીજા જી અપશક્તિ-અસમર્થ–સામાન્યસંધયણ જ્ઞાનવાળા તે સંયમ દ્વારા કર્મને અને તપસ્યા દ્વારાએ કર્મને રેકે–તેડે; પણ તીર્થકર મહારાજ સર્વશક્તિ સામર્થ્યવાળા તેમને આ શું કરવાનું. જુવાન મનુષ્ય લાકડીને ટેકો લઈને ચાલે, તે હસવું આવે ઘરડે ઘડપણે લાકડી લઈને ચાલે તે ચાલવું શેભે. તેમ અહીં પણ તીર્થંકર મહારાજ જેવા સમર્થ ટેકે લઈને ચાલે તે લેકોને હસાવવા જેવું ને ? બીજા ગૃહિલિંગ કેવલજ્ઞાન પામનારા અને સિધ્ધ થનારા, અન્ય લિગે કેવલજ્ઞાન કરનારા અને સિધ્ધ થનારા તેઓની તાકાત કરતાં અનંતગુણ તાકાત, તે પણ આ જન્મમાં શું, પણ પહેલાના જન્મમાં હતી, જે વખતે તીર્થકર નામકર્મ નિકાચિત કરે તે વખતે અનંતા સંસારને છેદી નાંખે છે; પરંતુ અનંતા સંસારને છેદવાની શકિત તીર્થકરમાં શું નહિ હોય કે દીક્ષા લેવી પડે? મુંડન કરાવે ત્યારે ત્રણ ચપટી જેટલું રાખે? તીર્થકર નામકર્મ નિકાચિત કરનાર અનંતા સંસારને નાશ કરે પણ ત્રણ ભવ રહેવા દે. દરેક તીર્થંકર નામકર્મ નિકાચિત કરવામાં અનંતા સંસારને છેદ કરે પણ ત્રણ ભવને રહેવા દે; તીર્થંકર નામકર્મ તે રાયણ જેવું છે. રાયણેમાં પણ પિતાની વાવેલી રાયણનાં રાયણે કઈ ખાય નહિ. કેમકે તે ફલેજ વર્ષે તેવી રીતે તીર્થકર નામકર્મ નિકાચિત કરતાં ત્રીજે ભવે જ તીર્થકર નામ