________________
૧૨
શાશક પ્રકરણ
[ વ્યાખ્યાન
જેવા છે. તેમ માનવા, જોવા લાગે. પેાતાના જીવની માફક બીજાને ગણવા તે કઈ અપેક્ષાએ તે સમજવું જોઇએ, લાભ ગુણુ અને અવસ્થાએ ‘ ુદ્દો સત્તા પુછ્યો 'માઁ'જગતના દરેક જીવે અને દરેકના કર્મા પણ જુદા છે. કર્મ પોતપાતાને ભાગવવું પડે. માડી જેવી પણ જે છેકરા વહાલા હાય તેની આંગળી પાકે તે તે દેખીને દુ:ખી થાય છે. પણ દુ:ખ ઓછું કરનાર ન થાય. સ્વામાના સુખદુઃખના ભાગી છીએ તે તેા કહેવાનું! બાકી કાઈ કાઈના સુખદુ:ખમાં ભાગ લેતું નથી. પેાતાના કરેલા કર્મો પેાતાને જ લાગવવાં પડે છે. આખા ઘર માટે શાક સમારતા હાય તે શાક ખાનારૂં આખું કુટુંબ છે, પણ શાક સુધારતાં આંગળી કપાય તે દુઃખ કાને થાય? ચાર ચારી કરીને માલ લાવે તેના ભાગીદાર કાણુ ? બધા. ચાર-મુની પકડાય તે। સજા કાને થાય ? ચારી ખુન કરનારને થાય, કરનારને લ ભાગવવાં પડે છે. તેમ કાઈનું કરેલું ક ખીજુ કાઈ ભેગવી શકતું નથી. સને પેાતાના કર્મ ભાગવવાં પડે છે. તેથી દરેક પાતપેાતાના કર્મ પ્રમાણે સુખદુઃખ મેળવે છે. તમારા આત્મા જેવા ખીજાને દેખવા તે દુઃખસુખની અપેક્ષાએ, ‘આમવત્ સર્વભૂતેષુ દુઃલઘુદ્ધે પ્રિયાવિષે' જેમ પેાતાના આત્માને સુખની પ્રીતિ અને દુઃખની અપ્રીતિ થાય છે તેમ ખીજાને પણ છે, જેવા આ આત્મા પેાતાના સુખ માટે તલપાપડ થાય છે અને દુઃખ નિવારવા માટે ઉચા નીચા થાય છે. તેવા ખીજાના આત્મા માટે થયા ? આ વાત વિચારશે ત્યારે તી કરપણાની જડ માલૂમ પડશે.
તીર્થંકર નામ કર્મ રાયણ જેવું છે
શાસન ચલાવવાનું કહીએ પણ તેની જડ કઈ! પારકાના ઃખે દુઃખી, સુખે સુખી. પારકાના સુખને અંગે તીર્થંકરાને ટલી વ્યગ્રતા છે તેટલી પેાતાના સુખમાં નથી.. આવું જ્યારે થાય ત્યારે જગતના ઉદ્ધાર માટે સ ંયમ તપસ્યા-પરિષડા આદિ સહે છે, ભાષ્યકારે કહ્યું છે કે—ખીજા જીવાને ઘેર બેઠાં