________________
પચીસમું ] સદ્ધ દેશના-વિભાગ બીજો
૧૧
આવે છે, જે અનંતા ભવા ગયા છે તે વચન ઉપર ભરેાસે નહીં આવવાથી ગયા છે, વચન ઉપર ભરેસે આવે ત્યારે નજીક માક્ષનું ચિહ્ન ‘ત્રાળા ધમ્માં' શાસ્ત્રદ્વારાએ ધ-તપ-સંયમ, માટે ‘વચનારાધનાય’વચનની આરાધના જ ધ; વચનની પરીક્ષા કેવી રીતે કરવાની તે જણાવશે તે અધિકાર અગ્રે વમાન.
૬ વ્યાખ્યાન ૨૫
અનતા ભવામાં એજ ધ્યેય.
‘વચનારાધનથા હજુ’–શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવાના ઉપકારને માટે ષાડશક નામના પ્રકરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આજીવ અનાદિકાલથી રખડપટ્ટી કરી રહેલા છે. અનતા જન્મા અને મરણા કર્યા છે. ભવેાભવમાં પણ એક વસ્તુ એની ધારણામાં હંમેશાં રહી છે, તે એવી રીતે રહી છે કે ફાઈ દિવસ ખસી નથી અને ખસવાની પણ નથી. સર્વે જાતિ ગતિમાં ફર્યો ત્યાં પણ એજ ધ્યેય હતું. કયું ધ્યેય ? તા સુખની પ્રાપ્તિ કેમકે એકેન્દ્રિયમાં સુખનું સંવેદન છે, તેને સારૂં લાગે છે. એઇન્દ્રિયાદિની જાતિમાં સુખને સારૂં ગણેલું છે. નારકી વિગેરે ગતિમાં સુખને સારૂં ગણેલું છે. ૮૪ લાખ ચેનીમાં સર્વ ભેદોમાં ભટકયો ત્યાં પણ સુખને સારૂં ગણ્યું છે. આ આત્મા સર્વકાલ સુખની ઈચ્છાવાળે છે.
પેાતાની જેમ સર્વ જીવમાં જોવું એટલે શું?
આ હેમચંદ્રસૂરિજી મહારાજે બીજાના શ્લાકને ફેરવીને સુધારી નાંખ્યા. ‘આમવત્ સર્વમૂતેષુ યઃ પતિ આ પતિ' પેાતાના આત્માની માફક બીજા જીવેાને જીવે તે ખરેખર જોનારે ગણાય. આ રીતે તે જીમ થવા માંડે, પોતાને બુદ્ધિ ન હોય તા. નિરાગી હાય તા, રાગી હોય તે તે જગતમાં બધાને પોતાના