________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
૧૦
એકડા કેમ થયા નહીં?
દેશેાનદશપૂ સુધી ભણ્યા, તીર્થાષ્કાર કર્યા, પ્રતિમાએ ભરાવી, સામાયિક–પ્રતિક્રમણ-પૂજા વિગેરે પણ અનતીવાર કર્યાં. અનતી વખત આ કર્યું પણ એકડા ન થયા. કયા કારણે એકડા ન થયા ? વચનના ભરાસે આવ્યા નહી તેથી, વક્તાના ગુરૂના ધર્મના ભરાસે ગયા. તેના આધારે જીઈંગીએ અર્પણુ કરી; ઘરમાર ભાગી ગયા હતા અને પછી નીકળ્યા હતા તેમ નહી. મધું કર્યું. પણ ન્યૂનતા વચનના વાવેતરમાં રહી. આથી અનતી વખત સાધુપણું, દેશિવરતપણું લીધું, નવગ્રેવેયક ગયા છતાં પણ એકડા ન થયા કારણ ? વચનના વિશ્વાસમાં ન આવ્યે તેથી. માટે હરિભદ્રસૂરિજી કહે છે કે–ભયંકરમાં ભયંકર હાય તેા વચન ઉપર વિશ્વાસ ન હાય તે છે. વિશ્વાસ કેવા હાવા જોઈએ તે ઉપર દ્રષ્ટાંત વિચારવા જેવું છે. ચદ્રગુપ્તની નાની ઉંમરની વાત છે. ચાણાકી નંદના રાજ્ય ઉપર હલ્લા કર્યાં ત્યારે નંદના ઘેાડેશ્વરા દોડયા હતા, શા માટે ? ચંદ્રગુપ્ત અને ચાણાકયને પકડવા, ચંદ્રગુપ્તથી તે હવે ખચાય તેમ હતું નહીં. પકડવા નીકળેલા નજદીક આવી ગયા. ત્યાં તળાવ હતું, ચાણાકય ધાવા લાગ્યા ચંદ્રગુપ્તને તળાવમાં મેકલ્યા, પેલા તરતા તરતા અા ગયા. ત્યાં તા પેલા સ્વારો આવ્યા અને પુછ્યું કે અરે! ચંદ્રગુપ્તને જોયા? ત્યારે કહ્યું કે અલ્યા પેલે જાય ! આ કાણુ ખેલે છે! ચાણાકય જ તેને બતાવે છે. પેલાને પાણીમાં ઉતરવું પડે તેમ હતું એટલે, ઘેાડા ઉપરથી નીચે ઉતરવું જોઈએ; આથી તે ઘેાડા ઉપરથી જલ્દી ઉતરી ગયા, અને જ્યાં તળાવમાં જવા લાગ્યું. એટલે ફ્ટ લઈને ચાણુાકયે પેલા સીપાઈ ને ઉડી મૂકયા. પછી ચંદ્રગુપ્તને બહાર કાઢીને આગળ ચાલતાં પુછ્યું કે સીપાઈ આન્યા ત્યારે મેં તને પકડવા મેલ્યા તે વખતે તે શું ધાર્યું હતું ? ત્યારે ચંદ્રગુપ્તે કહ્યું કે વડીલ કરે તે ફાયદા માટે' આવે વિશ્વાસ વચન ઉપર ન આવે તા ભયંકરમાં ભયંકર પરિણામ