________________
પડશક પ્રકરણ
[વ્યાખ્યાન નહિ. કારણકે-ધર્મપણું તે ઈન્દ્રિયને વિષય નથી. ગુરૂપણું દેવપણું તે બને પણ ઈન્દ્રિયને વિષય નથી. એ બધું આપણા અનુભવને વિષય નથી. તે આટલે બધે આધાર શાની ઉપર દરેક મતવાળા દેવ ગુરૂ ધર્મમાં આધાર પિતાના મતના શાસ્ત્રના ઉપર રાખે છે. વિષ્ણુ ભાગવતના આધારે, શિવે સ્મૃતિના નામે, બ્રાઘાણે વેદના આધારે, તેમ દરેક પોતપોતાના મતના શાસ્ત્રના આધારે માને છે. બ્રાહ્મણ કહે કે વેદ પડયા ખાડમાં! હું કહું છું તે માને ! તેને બ્રાહ્મણ કહી શકાય ? શિવ કહે પુરાણ ગયું લાયમાં ! ભાગવત ગયા પાણીમાં તેવું બેલનારને વૈષ્ણવ કહી શકાય? ના તેવી રીતે જૈનશાસ્ત્રને જુઠ્ઠા–અસિદ્ધ-અપ્રમાણ કહેનારો તે જૈનશાસનને માનનારો ન ગણાય, છતાં તે જિનશાસનને માને તે માનનારાઓને ઠગવા માટે, ઠગારાપણું ન હોય તે જેના આધારે દેવાદિને જાણે અને બીજાને જણાવે છે તેને જુઠ્ઠા અપ્રમાણ કેમ ગણાવે? જે માનીએ છીએ તે શાસ્ત્રના આધારે. શાસ્ત્રની પરીક્ષા કરવી જોઈએ.
શારા તે દરેક મતવાળા માને છે, ક્રિશ્ચિયન બાઈબલને, મહમદી કુરાનને, બ્રાહ્મણે વેદને, પુરાણને માને છે. માટે યદુવા પરીક્ષાવતા –જે વસ્તુ ઘણું હોય ત્યાં ચેકસી કરવી પડે. એક જ ચીજ હોય તેમાં સાચા ખોટા પણાને ભેદ નથી હેતે, પણ ઘણું ચીજ હોય તે ચેકસાઈ કરવાની રહે છે, શાસ્ત્રો દરેક મતવાળાનાં જુદાં જુદાં છે. કેઈ મત શાયર વગરને નથી. આમાં સાચુ શાસ્ત્ર કયું ? તે પરીક્ષામાં ઉતરે ! પરીક્ષાદ્વારાએ વચનને તપાસવું જોઈએ તેમાં જે વચન સિદ્ધ થાય તે વચનદ્વારાથી દેવદિપણાની શ્રદ્ધા કરવી. મનુષ્યપણુ દુર્લભ અને અનંતપણાની ઘટના.
દેવની–ગુરૂની-ધર્મની શ્રદ્ધામાં મૂળ કેણુ? વચન, સમ્યકૃત્વની જડ વચનમાં છે. આ વાત વિચારશે તે સમજાશે કે