________________
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
શાસ્ત્રના આધારે, તમે તેમાં આડા નથી આવતા; અન્યમતના વાંધાએ તમે ગુરૂ અને ધર્મને પણ આડા નથી ઉભા રહેતા. જે બીજાના વાંધાઓ પડે તેને કાઢનારૂ કેઈ હોય તે આ શાસ્ત્ર, કુવાસનાના પાશે જે વડે બંધને પડેલાને નાશ કરે તે તારૂં શાસન છે; માટે તારા શાસનને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રેતા લેવા જોઈએ?
આ૦ હેમચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે – श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत्। त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥ वीतरा०॥
હે ભગવાન ! આ કલિયુગ છે છતાં તેમાં સાંભળવાવાળે, શાસ્ત્રની શ્રધ્ધાવાળે, જેમ તેમ હોય તેમ નહિ; પરીક્ષા માટે કહે છે કે–એક ગામ હતું ત્યાં સાધુમહારાજ વ્યાખ્યાન વાંચે છે. તેમાં વસતિ છેડી હતી જાણકાર આદમી ફકત એક જ છે, તેને અડચણ ઉભી થઈ ઘરમાં કે છોકરો મરી ગયે તેથી નથી આવ્યા, વ્યાખ્યાનનો વખત થયો બધા કહે કે મહારાજ વાંચોત્યારે મહારાજે કહ્યું કે ફલાણા શેઠ નથી આવ્યા, આવા ઉત્તરે આપવા માંડયાઃ “આજકાલ ખાલી ચણો વાગે ઘણે તેમ અમે શું સાંભળનારા નથી ! સાંભળનાર નથી માટે સાધુએ અહિં વિચાર્યું કે આ શ્રોતાઓમાં શ્રોતાપણું નથી આવ્યું, આથી એક કથા વ્યાખ્યાનમાં કહી. એક રાજા રવાડી ગયા હતા, જંગલમાં ભૂલે પડો, અને ઘડો થાક્ય હતે પિતાને પણ ભૂખ લાગી તરસ લાગી હતી. આથી તે એક ઝાડ નીચે બેઠે. તેની નીચે કીડી જોઈ તે કીડી રાજાને ગમી; રાજા તે તેને જોડે લાવ્યું, તેને રાજી કરવા માટે હીરામેતીના દાગીના કરાવ્યા શેઠ વ્યાખ્યાનમાં નહેતા આવ્યા પણ શ્રવણને રસ હતે આથી ઘેર શેકમાં આવેલાને પુછ્યું કે મહારાજે વ્યાખ્યાનમાં શું કહ્યું?