________________
ચોવીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે શ્રવણ કરવા ગયેલાઓએ કહ્યું કે મહારાજે આવી કથા કહી. ત્યારે શેઠ વિચાર્યું કે કીડી માટે આટલા ઘરેણું ! બીજે દહાડે વ્યાખ્યાનમાં શેઠ આવ્યા. શેક કયાં? સંસારમાં, ધર્મમાં નહીં. તેથી બીજે દહાડે વ્યાખ્યાનમાં આવીને શેઠ બેઠા, શેઠને કીડીના દાગીનાની વાતે ચટપટી લાગી હતી. આથી મહારાજને પુછયું કે વ્યાખ્યાનમાં આવી વાત આવી હતી કે તેમના કહેવામાં ફેર છે? ના, વાત આવી હતી. તે મારે તેમાં પુછવાનું કે તે કીડી કેવડી? મહારાજે ઉત્તર દીધું કે આ બધામાં અક્કલ નથી; કીડીના ઘરેણાં કરાવ્યાનું કહ્યું તેમાં હા હા કરી ગયા પણ એકે એ ન પુછયું કે મારાજ કીડી કેવડી ? આણું તાણું કંઈ ન જાણું શેઠ વચન પ્રમાણું” એ તે સાહેબ! અણસમજુ છે, પણ આપ તે જુઠ્ઠી વાત ન બેલે, આથી આપને વસ્તુ સ્વરૂપે પુછું છું કે કેવડી? અથવા ગેળા ગબડાવ્યા? આ પ્રમાણે શેઠે કહ્યું. મહારાજે જણાવ્યું કે કીડી નામની બાઈ ઉપર રાગ થયે આથી તેને જનાનામાં નાંખી આણું માટે રાજાએ ઘરેણું કરાવ્યાં. કહેવાનું એ છે કે સત્યમાર્ગ “શ્રાદ્ધ શ્રોતા શ્રોતા શ્રદ્ધાગાળે જોઈએ, અણસમજુશ્રોતાઓ આગળ ગુરૂએ ગાડા ગબડાવ્યાં? જૈન-શાસ્ત્રને જુઠ્ઠા કહેનારા, જૈનશાને માનનારા નથી.
હું કહું છું માટે માને ! એ આ શાસનમાં ન ચાલે. અહિં ચેથમલજી નથમલજીનું સમકિત નથી ચાલતું હું કહું તે માને ! તે આ શાસનમાં નથી ચાલતું. શાસ્ત્રકાર કહે છે કે વક્તા અને શ્રેતા બનેય શ્રદ્ધાવાળા જોઈએ, એ બેનું જોડું મલી જાય. હે પ્રભુ! તારા શાસનનું ચક્રવર્તી પડ્યું છે. કળિયુગ છે છતાં પણ એક છત્રી તારૂં સામ્રાજ્ય છે. એમ કેના આધારે શ્રેતાનું શ્રાવ્યપણું અને વક્તાનું બુદ્ધિશાળીપણું તે તેઓના વચનના આધારે છે. વચનના આધારે દેવગુરૂધર્મને જાણવાનું, જૈન હોય કે જૈનેતર હેય પણ સર્વને પિતપતાના દેવાદિને માનવાનું સાધન માત્ર વચન છે. તે સિવાય પિતાના દેવાદિને કઈ પણ જાણી શકે